શોધખોળ કરો
બ્રિટનમાં ગુજરાતી યુવકને બીજા યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પત્નિને આ સંબંધોની ખબર પડી ગઈ અને...........
1/7

જજ ગોસે કહ્યું કે, કથિત આરોપી મિતેશ પટેલે તેની પત્ની જેસિકા સાથે બેવફાઇ કરી હતી અને તેણે લગ્નજીવન દરમિયાન અન્ય પુરૂષ સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જો કે, મિતેશ પટેલે આ હત્યાના આરોપોનો ઇન્કાર કર્યો હતો.
2/7

ગ્રિન્ડર એક ડેટિંગ એપ છે જેમાં ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સસેક્સ્યુઅલ લોકો એકબીજાં સાથે ડેટિંગ માટે મળતા હતા. જજ ગોસે જણાવ્યું કે, ગત 14 મેના રોજ જેસિકા પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ હતી અને તેના પતિ મિતેશ પટેલ સામે આ હત્યાના આરોપ છે. આ બંને લિન્થ્રોપ એરિયામાં રોમન રોડ પર ફાર્મસી સ્ટોર ધરાવતા હતા.
Published at : 22 Nov 2018 10:12 AM (IST)
Tags :
International NewsView More



















