શોધખોળ કરો
આ પાડોશી દેશમાં ફરવા જવાનું વિચારો છો તો થઈ જાવ સાવધાન, ભારતની ચલણી નોટો પર મૂક્યો પ્રતિબંધ
1/4

ભારતે જ્યારે 2016માં નોટબંધી લાગુ કર્યા બાદ નવા મૂલ્યની ચલણી નોટ ઈસ્યૂ કરી હતી ત્યારે નેપાળની સરકારે એ વિશે પોતાનો કોઈ નિર્ણય જાહેર કર્યો નહોતો.
2/4

નવી દિલ્હીઃ પાડોશી દેશ નેપાળે ભારતીય ચલણ પર પ્રતિબંધ મુકી દીધો છે. બે વર્ષ પહેલા ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી અને હવે નેપાળે 100 રૂપિયાથી વધારે મૂલ્યની ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ મુકી દીધો છે. નેપાળની કેબિનેટે તાત્કાલીક અસરથી આ આદેશ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયની જાણકારી માહિતી પ્રધાન ગોકુલ બાસ્કોટાએ આપી છે.
Published at : 14 Dec 2018 09:42 AM (IST)
View More





















