શોધખોળ કરો
અમેરિકાની પોતાના નાગરિકોને ચેતવણી, ભારતમાં થઈ શકે છે ISISનો હુમલો
1/3

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ સંભવિત હુમલાને ધ્યાનમાં રાખતા નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. નોટિફિકેશનમાં નારિકોને રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરના ધાર્મિક સ્થળો, તહેવારના ઉત્સવો અને બજારમાં ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.
2/3

અમેરિકન એમ્બેસીએ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, ભારતીય મીડિયામાં આ પ્રકારના અહેવાલ આવ્યા છે, જે ભારતમાં આઈએસઆઈએસ હુમલાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 02 Nov 2016 09:57 AM (IST)
View More





















