શોધખોળ કરો
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર ભણવા જતાં પહેલાં કરજો વિચાર, ટ્રમ્પે બદલ્યા વિઝા નિયમો
1/6

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2016-17 દરમિયાન 12 ટકા વધી છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારત બીજા ક્રમે છે. અમેરિકામાં સૌથી વધારે ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 30 સપ્ટેમ્બર 2017 સુધી અમેરિકામાં 4.21 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપવામાં આવ્યા છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને નિયમનું ઉલ્લંઘન કરવા પર કે સ્ટેટસ ન મળવાના કારણે કાંતો દેશ છોડવો પડશે અથવા તો તેમને પોતાના સ્ટેટસ સ્ટૂડંટમાંથી વર્કિંગમાં બદલવું પડશે.
2/6

નવી ડ્રાફ્ટ પોલિસીની સૌથી વધારે અસર એ વિદ્યાર્થીઓ પર પડશે, જેમને વર્ક સ્ટેટસ નથી મળ્યું અને વીઝા માટે અરજી કરવા માંગે છે કે પછી કાયમી નાગરિક તરીકે પોતાનું સ્ટેટસ બદલવા માંગે છે.
Published at : 14 May 2018 01:00 PM (IST)
Tags :
US PresidentView More





















