શોધખોળ કરો
પાકિસ્તાનમાં ‘વીરે દી વેડિંગ’ પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
1/4

આ ફિલ્મને શશાંક ઘોષે નિર્દેશિત કરી છે અને એકતા કપૂર તથા રિયા કપૂર નિર્માતા છે. ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા મુખ્ય ભૂમિકામાં છે.
2/4

એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ પ્રમાણે, સેન્સર બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ફેંસલો કર્યો છે. ફિલ્મના વિતરકોએ પણ પાકિસ્તાનમાં આ ફિલ્મને રિલીઝ કરવા અંગે તેમની અરજી પરત લઈ લીધી છે.
Published at : 31 May 2018 10:02 AM (IST)
View More





















