શોધખોળ કરો
ભારતને 30 ટકા ઓછા ભાવે ક્રુડ ઓઈલ આપવા તૈયાર છે આ દેશ પણ મૂકી છે વિચિત્ર શરત. જાણો વિગત
1/7

પેટ્રો દ્વારા અત્યાર સુધીમાં 3.8 અબજ ડોલરની રકમ મેળવાઈ ચૂકી છે. 127 દેશોએ પેટ્રોમાં રસ દર્શાવ્યો છે. વેનેઝુએલામાં 20મી મેના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પેટ્રોને બજારમાં મૂકવામાં આવશે.
2/7

ભારતીય ખાનગી ક્ષેત્ર તરફથી અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એમ આ અધિકારીએ જણાવ્યું હતું. વેનેઝુએલાએ પેટ્રો દ્વારા ક્રૂડ તેલની ખરીદી કરવામાં આવે તો ભારતને 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ કરવામાં આવી છે.
Published at : 02 May 2018 03:34 PM (IST)
View More




















