ગાઝા-ઈઝરાયેલ યુદ્ધના 100 દિવસ: 24 હજાર મૃત્યુ, લાખો ઘાયલ, 19 લાખ બેઘર, વિશ્વ યુદ્ધ રોકવામાં નિષ્ફળ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. હમાસની સૈન્ય શાખાને ઈઝરાયેલ, અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન અને અન્ય ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
- gujarati.abplive.com