શોધખોળ કરો
ગુજરાતમાં 21 અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા
1/6

વી કે જોષીની ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ડેપ્યુટી કલેકટર સ્થાનેથી અંજારના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. પી વી ગોંડલિયાની ધ્રાંગ્રધ્રાના પ્રાંત ઓફિસરના બદલે આણંદના ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યૂટી) તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. સામીના પ્રાંત ઓફિસર જી એન દેસાઈની પાટણના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. નવસારીના ડેપ્યુટી કલેક્ટર-1 એન એચ પટેલની તાપીના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.
2/6

સુરતના સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-1ના જે પી મિયાત્રાની સુરતમાં જ સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-4 તરીકે બદલી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં વી સી બોડાણાની થરાદના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં કે પી પાટીદારની વિસનગરના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં બી કે દવેની ધ્રાંગ્રધ્રાના પ્રાંત ઓફિસર તરીકે વરણી કરાઈ છે. નિમણૂકની રાહ જોતાં યુ એન જાડેજાની સુરત જિલ્લાના ડેપ્યુટી ક્લેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-1) તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકની રાહ જોતાં આર આઈ શેખની નવસારીના ડેપ્યુટી ક્લેક્ટર-1 તરીકે વરણી કરવામાં આવી છે.
Published at : 24 Dec 2018 05:53 PM (IST)
View More





















