શોધખોળ કરો
નોટ રદ્દ કર્યા બાદ સરકાર વધુ એક મહત્વના દસ્તાવેજમાં કરશે ફેરફાર, જાણો
1/4

નવી યોજના પ્રમાણએ ઓળખપત્ર અને સ્કેન કરેલા ડોક્યુમેન્ટ ઓનલાઇન સાઇટ પર સબમિટ થશે. પાસપોર્ટ ધારકોને કહેવામાં આવશે કે, તેઓ આધાર કાર્ડ સાથે પણ લિન્કઅપ કરે. આ ઘટનાક્મથી તાજેતરમાં ફિગર-પ્રિંટ અને રેટિના સ્કેન કરીને પાસપોર્ટ કઢાવનારાઓને તકલીફ નહિ પડે એવી સરકારની ગણતરી છે. પાસપોર્ટમાં રહેલી માઇક્રો ચીપના કરણે તેમાંની તમામ મહિતી કોમ્પ્યુટરમાં દેખાશે ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડાયેલા માટે કેંદ્ર સરકર મૂબ જ કતડક સજા મળે તેવી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે.
2/4

સરકાર પાસપોર્ટ ઓફિસના સોફ્ટવેરમાં કેટલાક બદલાવ કરવા જઇ રહી છે. આ પરિવર્તન બાદ અરજદારો પોતાના પારપોર્ટ બનાવતી વખતે ઓનલાઇન અરજીમાં ઓળખપત્રના નંબર લખી શકશે. આ ઉપરાંત આ દસ્તાવેજોને સ્કેન કરી ઓળખપત્રોને અરજી સાથે અટેચ કરી સબમીટ કરી શકાશે.
Published at : 24 Nov 2016 08:32 AM (IST)
View More





















