શોધખોળ કરો

અમદાવાદમાં આનંદીબેન પટેલે ઘરે ઘરે જઈને શરૂ કર્યો પ્રચાર, પૂર્વ CM શું બોલ્યા, જાણો વિગતે

1/7
ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના માટે નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસો અને કેન્દ્ર સરકાર સમક્ષ કરેલ રજૂઆતો ગુજરાતની પ્રજા ખૂબ જ સારી રીતે જાણે છે.

2/7
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભાજપના મીડીયા સેન્ટર ખાતે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, 7થી 12 નવેમ્બર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન પ્રારંભ થયું છે. આ અભિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં પ્રારંભ કરાવ્યો હતો, અને ઘાટલોડીયા વિસ્તારમાં મેં પણ આ સંપર્ક અભિયાન દરમિયાન પ્રજાનો સંપર્ક કર્યો છે, અને ભાજપની વિકાસ કામગીરીની પત્રિકા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના ભાઇઓ અને બહેનોને ઉદેશીને લખાયેલ સંદેશ પણ લોકો સુધી પહોંચાડ્યો છે.

3/7
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવેલા નર્મદા યોજના સંદર્ભના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન મળવાના મુદે ઉપસ્થિત થયેલ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતને અન્યાય કરવાની માનસિકતા, નરેન્દ્ર મોદીને યશ ન મળે તેવા નકારાત્મક યુ.પી.એ. સરકારના વલણને પરિણામે આખીયે યોજના 15 વર્ષ વિલંબમાં પડી અને ગુજરાતનું અહીત કોંગ્રેસે કર્યુ, તે બાબતને તેમણે ઉજાગર કરવાની જરૂર હતી.

4/7
આનંદીબેન પટેલે પત્રકાર પરીષદમાં ગુજરાતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાઇઓ બહેનોને સંબોધીને લખેલા પત્ર અને સંપર્ક અભિયાન દરમિયાન વિતરણ કરવામાં આવતી પત્રિકા ખુલ્લી મૂકી હતી. આ ઉપરાંત ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન માટે બનાવાયેલા ગીતને પણ ખુલ્લું મૂક્યું હતું.

5/7
આનંદીબેન પટેલે આજરોજ નીકીતા પાર્ક, થલતેજ કરેલ સંપર્ક અભિયાનમાં જનસંઘના જુના કાર્યકર્તા, દિવ્યાંગ પરીવાર, જે પરીવારને સરકારનો લાભ મળ્યો હોય, તેવા પરીવાર વગેરેનો સંપર્ક કરી ચર્ચા વિચારણા કરી હતી.

6/7
આ અભિયાન દરમ્યાન પેજ પ્રમુખો પોતાને સોંપાયેલા મતદારોનો સર્વે કરશે. આ સર્વેનું બુથમાં સંકલન કરવામાં આવશે, શક્તિકેન્દ્રમાં સંકલન કરવામાં આવશે, અને બુથમાં વધુ યશસ્વી વિજય કેવી રીતે પ્રાપ્ત થઇ શકે તેનું પણ આયોજન કરવામાં આવશે.

7/7
રાજકીય ક્ષેત્રમાં જન જનનો સંપર્ક કરવો, સરકારે કરેલી કામગીરી પહોંચાડવી તે મહત્વની બાબત ગણાય છે, જેને ભારતીય જનતા પાર્ટી એ હાથમાં લીધી છે, અને 7થી 12 નવેમ્બર સુધીમાં લાખો કાર્યકર્તાઓ ગુજરાતના ઘરે ઘરે પહોંચીને ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનું કામ પૂર્ણ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget