શોધખોળ કરો

અમદાવાદનો પ્રવાસ પૂરો કરી કેજરીવાલ વડોદરા પહોંચ્યા, કરશે રાત્રી રોકાણ

1/5
2/5
અગાઉ કેજરીવાલે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. તેમને માતાજીની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન પાટીદારોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ અમદાવાદ બાદ વડોદરા જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.

3/5
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે. કેજરીવાલ આજે બપોરે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન બાદ અમદાવાદ પહોંચ્યા હતા. ઘાટલોડિયા પહોંચેલા કેજરીવાલનો પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો.કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર યુવાન નિમેષ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલે નિમેષના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ થોડીવારમાં વસ્ત્રાલ ખાતે સિદ્ધાર્થ પટેલના પરિવારજનોને મળશે. કાળા વાવટા ફરકાવી વિરોધ કરનારા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ અનામતની માંગણી સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાન દરમિયાન પોલીસ કસ્ટડીમાં બાપુનગરના યુવાન શ્વેતાંગ પટેલનું મૃત્યુ થયું હતું.

4/5
વડોદરા: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચી ગયા છે. કેજરીવાલ વડોદરામાં આજે રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ પહેલા સુરતમાં રાત્રિ રોકાણ કરવાના હતા..જો કે તે રદ્દ કરી વડોદરામાં રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ વડોદરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે સુરત જશે. અમદાવાદના કાર્યક્રમમાં મોડુ થઈ જતા રાત્રી રોકાણ વડોદરામાં જ કરશે.

5/5
આ અગાઉ  કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ગઈકાલે કેજરીવાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં મોતને ભેટેલા પાટીદાર યુવકોના ઘરે જઇને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગઇકાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કેજરીવાલને આવેદનપત્ર આપ્યુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget