શોધખોળ કરો
અમદાવાદઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
1/3

અમદાવાદઃ અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુખરામ નગર પોલીસ ચોખી પાછળ આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગા લાગી છે. આગની જાણ થતા જ ઘટનાસ્થળે 10 ફાયર ફાઈટર પહોંચી ગયા છે. જોકે હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. ફાયર ફાઈટર આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
2/3

Published at : 27 Sep 2016 08:30 AM (IST)
View More





















