શોધખોળ કરો
GST નું નવુ પોર્ટલ આગામી સપ્તાહથી થશે લોન્ચ
1/5

જીએસટી નેટવર્કના નવા માળખા અન્વયે વેટના ડીલરોનું ઓટોમેટિક જીએસટીમાં રજિસ્ટ્રેશન થઇ જશે એટલું જ નહીં, હંગામી ધોરણે છ મહિના માટે ફાળવાયેલો નંબર ચાલુ રહેશે. આ સમયગાળામાં ડીલરોએ જીએસટીએન-ર૦નું ફોર્મ ભરવું પડશે
2/5

નવા માળખામાં કેટલીક ચીજવસ્તુઓ ટેક્સના ડાયરામાં આવશે એટલું જ નહીં, સર્વિસીસ સેક્ટરમાં પણ કેટલીક સર્વિસીસનો જીએસટીના નવા માળખામાં ઉમેરો થશે. આવા સંજોગોમાં હાલ રાજ્યમાં એક અંદાજ મુજબ ૪.પ૦ લાખ કરતાં વધુ વેટના ડીલર છે જે ડીલરની સંખ્યા વધીને ૧૦ લાખ ઉપર થવાની શક્યતાઓ છે.
Published at : 04 Nov 2016 04:50 PM (IST)
View More





















