શોધખોળ કરો
ભરતસિંહ સોલંકી હવે નહીં જાય લંડન-અમેરિકા, જાણો શું છે કારણ ?
1/4

ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે તેમના રાજીનામાની વાત અંગે ખુલાસો માંગતા ભરતસિંહ પ્રવાસ રદ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભરતસિંહે બરફ વર્ષાનું બહાનું બતાવી આ પ્રવાસ રદ કરવા અંગે ટ્વિટ કર્યું છે. ભરતસિંહની રાજીનામું આપવાની વાતને લઈ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત નારાજ હોવાની પણ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે.
2/4

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમેરિકા-લંડનનો પંદર દિવસનો પ્રવાસ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત બહાર આવ્યા બાદ ભરતસિંહ સોલંકીએ વિદેશ જવા નિર્ણય લીધો હતો.
Published at : 21 Mar 2018 02:39 PM (IST)
View More























