શોધખોળ કરો
ઉપવાસ આંદોલનના ચોથા દિવસે મેડિકલ તપાસ બાદ તબીબોએ હાર્દિકને શું આપી સલાહ, જાણો વિગત
1/5

રાજસ્થાનના ગુર્જર આંદોલનના હર્તાકર્તા હિંમતસિંહ ગુર્જર પણ હાર્દિકના સમર્થનમાં આજે ઉપવાસ સ્થળે આવ્યા હતા.
2/5

હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે સરકારને આડેહાથ લઈ જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં ગોળી સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ.
Published at : 28 Aug 2018 06:57 PM (IST)
View More





















