શોધખોળ કરો
હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ, જાણો હાર્દિકે ટ્વિટ કરીને શું કહ્યું?
1/5

જોકે 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.
2/5

હાર્દિક પટેલનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યું હતું. ડોક્ટરે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી જોકે, હાર્દિકે સારવાર લેવાનો ઈન્કાર કરી દીધો છે.
Published at : 31 Aug 2018 11:15 AM (IST)
View More





















