શોધખોળ કરો
આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે વરસાદ
1/4

ગુજરાતમાં વિવિધ જગ્યા પર છેલ્લા 24 કલાકમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકામાં ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. વલસાડ, ડાંગ, સુરત, ભાવનગરમાં વરસાદ વરસ્યો છે.
2/4

બીજી તરફ જામનગરના જોડિયા તાલુકા અને પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. અડધા ઈંચથી 2 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદી જોરનું વાતાવરણ છે. જોડિયા, બાલંભા, ઊંટબેટ, સામપર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Published at : 29 Aug 2018 09:34 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















