શોધખોળ કરો

જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી રૂપાણીને શું આપી ખુલ્લી ચીમકી ? જાણો વિગત

1/4
મીઠાના અગરિયાઓને પુનઃવસન માટે અપાયેલી જમીનો સાચા લાભાર્થીને મળી શકી નથી. જીજ્ઞૈશ મેવાણીએ કહ્યું કે, અમે સીએમને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં, અને સાથે સાથે 14મી એપ્રિલે સામખિયા હાઇવે બંધ કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

2/4
અમદાવાદઃ ગુજરાતના વડગામ બેઠક પરન અપક્ષ ધારાસભ્ય જીજ્ઞૈશ મેવાણીએ સરકારની નીતિઓ બાદ હવે સીધો મુખ્યમંત્રી પર એટેક કર્યો છે. વિજય રૂપાણીને ધમકી આપતા કહ્યું કે, અમે બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં.

3/4
જીજ્ઞૈશ મેવાણીનો આક્ષેપ છે કે, ગુજરાતમાં કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં દલિતોની જમીન પર માથાભારે તત્વોએ કબજો કર્યો છે. ખુદ સરકારે ફાળવેલી જમીનો પણ દલિતોને મળી શકી નથી, ત્યારે ભાજપના રાજમાં દલિતોને હજુય અન્યાય થઇ રહ્યોં છે.

4/4
ઉલ્લેખનીય છે કે, જીજ્ઞૈશ મેવાણીએ ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, રાજ્યમાં દલિતોને અન્યાય થઇ રહ્યો છે, સરકાર લાભો પણ દલિતોને યોગ્ય રીતે મળી શકતાં નથી. મેવાણીએ કહ્યું અમે મુખ્યમંત્રી રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં, અને સાથે સાથે 14મી એપ્રિલે સામખિયા હાઇવે બંધ કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

Embed widget