શોધખોળ કરો
આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
1/7

14 જુલાઈએ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જુલાઈએ દક્ષિણ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
2/7

12 જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 13 જુલાઈએ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પડે તેવી સંભાવના છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
Published at : 11 Jul 2018 09:24 AM (IST)
View More





















