શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ડકવર્થ લુઈસથી ભારતે પાકિસ્તાનને 89 રનથી આપી હાર
LIVE
Background
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
23:58 PM (IST) • 16 Jun 2019
વર્લ્ડકપ 2019ના 22માં મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પ્રમાણે 89 રનથી હાર આપી હતી. જેની સાથે જ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાને સતત સાતમી હાર આપી હતી. 337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
23:59 PM (IST) • 16 Jun 2019
23:35 PM (IST) • 16 Jun 2019
22:54 PM (IST) • 16 Jun 2019
22:49 PM (IST) • 16 Jun 2019
પાકિસ્તાનને જીતવા 90 બોલમાં 177 રનની જરૂર, વરસાદના કારણે 35 ઓવર બાદ રમત રહી બંધ
Load More
Tags :
World Cup ODI India Vs Pakistan Match Indian Team Assembly Elections 2018 India Vs Pakistan India Vs Pakistan In The World Cup India Vs Pakistan Live ODI Score Virat Kohli Team Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement