શોધખોળ કરો

Auto Tips: તમારી કાર પર હોળીના પાક્કા રંગ લાગી જાય તો, આ રીતે કરો સાફ, થઇ જશે ચકચકાટ...

Auto Household Car Cleaning Tips: આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો

Auto Household Car Cleaning Tips: આવતીકાલે હિન્દુ ધર્મનો પવિત્ર અને સુંદર તહેવાર હોળી છે, ગુજરાતમાં આજે હોળી છે અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે, આ દિવસે લોકો એકબીજા પર રંગો લગાવીને જશ્ન મનાવે છે. ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં હોળીના તહેવારનુ અદભૂત મહત્વ છે, ભારતીય હોળીના તહેવાર પર હોળી રમે છે, કેટલાક લોકો કલરથી તો કેટલાક લોકો રંગ, અબીલ, ગુલાલથી હોળી રમે છે. પરંતુ ઘણીવાર હોળી રમતી વખતે કેટલીક વસ્તુઓ અને સાધનો-વ્હીકલો પર પણ હોળીના રંગો ચોંટી જાય છે. હોળીના તહેવારમાં લોકો સામેવાળાને રંગો લગાડવાની સાથે સાથે તેમના ઘરની બહાર રાખેલા કાર-બાઇક સહિતના વ્હીકલોને પણ રંગોથી રંગી નાંખતા હોય છે. પરંતુ હોળી પુરી થયા પછી આવા રંગોને કાર કે બાઇક પરથી કાઢવા ખર્ચનો સામનો કરવો પડે છે. જો તમારી કાર પર આવા રંગો લાગેલા હોય તો તમે આસાન ટિપ્સ અપનાવી ઘરે જ વૉશિંગ કરીને કારને ચમકાવી શકો છે. જાણો ઘરે કઇ રીતે કરી શકાય કારને વૉશ અને ક્લિન.....

આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો. જોકે ઘરે કારને ક્લિન કરતી વખતે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જાણો ટિપ્સ વિશે.....

કારને ક્લિન કરવા માટેની ટિપ્સ.....

1- કારને સાફ કરવા માટે વૉશિંગ પાઉડર, ડિશ વૉશિંગ સોપ કે વાળમાં લગાવવાના શેમ્પૂનો યૂઝ ના કરવુ જોઇએ. લાંબા સમય સુધી આનો યૂઝ તમારી કારની પેઇન્ટને ખરાબ કરી શકે છે. કારને વૉશ કરવા માટે કાર ક્લિનર કાર શેમ્પૂનો જ યૂઝ કરવો જોઇએ.

2- કાર જો તડકામાં ઉભી રહી હોય તો તેને તરતજ વૉશ ના કરવી જોઇએ. તડકામાં રહેવાથી કારની બૉડી ગરમ થઇ જાય છે, અને આ સમયે કાર વૉશ કરવાથી કારની પેઇન્ટ થોડી ફિક્કી પડી જાય છે.

3- શેમ્પૂથી વૉશ કર્યા બાદે કારને સુખવવા માટે સુતરાઉ કપડાંની જગ્યાએ ફાઇબરે ક્લૉથે કે બેબી વાઇપ જેવા કપડાંનો યૂઝ કરો. આ ઉપરાંત ક્યારેય કૉટનના સુકા કપડાંથી પણ કાર ડાયરેક્ટના લુછો, આનાથી કાર પર સ્ક્રેચ પડી શકે છે.

4- જો કારને ઘરમાં વૉશ કરી રહ્યાં છો તો પાઇપનો ઉપયોગ કરો. કોઇ નળમાં પાઇપ લગાવીને તેને ધારથી કાર ઝડપથી સાફ થઇ જાય છે. ડોલમાં પાણી ભરીને કાર વૉશ કરવાથી કાર બરાબર સાફ નથી થઇ શકતી. વારંવાર ક્લિનિંગ સ્પંચે ડોલમાં નાંખવાથી ડોલનુ પાણી ગંદુ થઇ જાય છે, અને ધૂળ માટી વાળુ પાણી કાર પર લાગે છે.

5- કાર વૉશના સમયે કાચ અને તમામ વિન્ડો બરાબર બંધ કરી દો. ક્લિનિંગ દરમિયાને પાણી અંદર જવાથી કારના ઇન્ટિરીયરને નુકશાન પહોંચી શકે છે.

6- બહારથી કારને વૉશ કર્યા બાદ અંદરથી પણ કારને બરાબર સાફ કરવી જરૂરી છે. ડેશબોર્ડ, લેગસ્પેસ અને બાકી ઇન્ટીરિયરની જો યોગ્ય રીતે સફાઇ ના થાય તો ફંગલ આવી શકે છે. આ ઉપરાંત કારની સીટોની પણ સારી રીતે સફાઇ જરૂરી છે.

7- કારની હેડલાઇટ કે ટેલલેમ્પ સાફ કરવા માટે વિન્ડો ક્લિનર યૂઝ કરી શકો છો. વિન્ડો ક્લિનરને હેડલાઇટ પર સ્પ્રે કરો અને સૉફ્ટ કપડાં કે બેબી વાઇપથી લુછવા માટે હેડલાઇટે ચમકવા લાગશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget