શોધખોળ કરો

Bike Comparison: એક જ સેગમેન્ટની બે શાનદાર બાઈક્સ, જાણો કઈ સૌથી બેસ્ટ

TVS Raiderને 124.8 cc સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે, જે 11.38 PSનો પાવર અને 11.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

TVS Raider 125 vs Keeway SR 125: 125cc ટુ-વ્હીલર સેગમેન્ટ દેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને આ સેગમેન્ટમાં મોડલની વિશાળ શ્રેણી છે. આ સ્થિતિમાં જો તમે પણ 125cc બાઈક ખરીદવા ઈચ્છો છો, તો આજે અમે તમને આ સેગમેન્ટમાં બજારમાં ઉપલબ્ધ બે મોડલની સરખામણી જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં TVS Raider અને Keyway CR 125નો સમાવેશ થાય છે.

એન્જિન અને માઇલેજ સરખામણી

TVS Raiderને 124.8 cc સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે, જે 11.38 PSનો પાવર અને 11.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ બાઇકને ARAI પ્રમાણિત માઇલેજ 67 kmpl છે.

Keyway SR 125 125 cc એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 9.83 PS પાવર અને 8.2 Nm મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળે છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન સરખામણી

TVS Raiderના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક ઉપલબ્ધ છે. સસ્પેન્શન માટે બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં 5 સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબલ ગેસ ચાર્જ્ડ મોનોશોક સસ્પેન્શનનો ઉપયોગ કરે છે.

જ્યારે Keyway SR 125ને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ સાથે આગળ અને પાછળના બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક મળે છે. સસ્પેન્શન માટે, બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં 5-સ્ટેપ પ્રીલોડેડ એડજસ્ટેબલ ટ્વીન શોક એબ્સોર્બર સિસ્ટમ છે.

કિંમત સરખામણી

TVS Raider 125 ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 85,973 છે, જ્યારે તેનું ટોચનું વેરિઅન્ટ રૂ. 99,990ની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.

માર્કેટમાં Keyway SR 125નું માત્ર એક જ વેરિઅન્ટ છે. જેની એક્સ-શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા છે.

Auto Expo 2023: ઓટો એક્સ્પૉમાં દેખાઇ 200km/h ની સ્પીડ વાળી ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ બાઇક, જુઓ તસવીરો

અલ્ટ્રા વાયૉલેટ પોતાની એફ99 ફેક્ટ્રી રેસિંગ સ્પૉર્ટ્સ ઇલેક્ટ્રિક બાઇકની સાથે સ્પૉર્ટ્સ મોબિલિટીની દુનિયામાં પગ મુકશે. Auto Expo 2023: ઓટો એક્સ્પૉમાં ઇલેક્ટ્રિક હાઇ-સ્પીડ રેસિંગ કૉન્સેપ્ટ બાઇક પરથી પડદો ઉઠી ગયો છો. અલ્ટ્રા વાયૉલેટ પોતાની એફ99 ફેક્ટ્રી રેસિંગ સ્પૉર્ટ્સ ઇલેક્ટ્રિક બાઇકની સાથે સ્પૉર્ટ્સ મોબિલિટીની દુનિયામાં પગ મુકશે.

F99 ફેક્ટ્રી રેસિંગ ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ રેસિંગ બની શકે છે. આ ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ બાઇક 65 બીએચપીની મેક્સીમમ પાવરની સાથે 200 કિમી/ કલાકથી વધુની ટૉપ સ્પીડ પર દોડવામાં સક્ષમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget