શોધખોળ કરો

Bike Tips: અચાનક બાઇકની ચેન ઉતરી જાય તો શું કરશો ? જાણો તેને ચઢાવવાની સરળ રીત

Bike Tips: બાઇક ચલાવતી વખતે ક્યારેક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

How To Fix Bike Chain Problems: જ્યારે પણ તમે વાહન લઈને રસ્તા પર નીકળો છો ત્યારે કઈ મુશ્કેલી ક્યારે આવશે તેનો અંદાજો નથી લગાવી શકતા. રસ્તા પર ચાલતી વખતે તમે દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકો છો. આવી સ્થિતિમાં મોટરસાઇકલ ચલાવતી વખતે કેટલીકવાર આવતી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે અંગે તમને જણાવી રહ્યા છીએ.

જો તમે મોટરસાઈકલ લઈને રસ્તા પર નીકળ્યા હોવ અને રસ્તામાં ક્યાંક તમારી મોટરસાઈકલની ચેઈન ઉતરી થઈ જાય તો તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. કારણ કે મોટરસાઈકલની ચેઈન એક કવરથી ઢંકાયેલી હોય છે, તેને હટાવ્યા વિના તમે ત્યાં સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ચેઇન ઉતરવાથી પરેશાની થાય તે સ્વાભાવિક છે.

જોકે ગભરાવાની જરૂર નથી. અમે તમને એક ખૂબ જ સરળ સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે આ સમસ્યાનો સામનો કરી શકો છો. વાસ્તવમાં, જ્યારે મોટરસાઇકલની ચેઇન ચાલતી વખતે બંધ થઈ જાય ત્યારે તમારે તેને જબરદસ્તીથી આગળ ન ખેંચવી જોઈએ. સૌ પ્રથમ બાઇકને રોડની બાજુમાં ડબલ સ્ટેન્ડ પર પાર્ક કરો.

મોટરસાઇકલને રોડની બાજુના ડબલ સ્ટેન્ડ પર પાર્ક કર્યા પછી તમે તેનું ચેઇન વ્હીલ પાછળની તરફ ફેરવો. આમ કરવાથી મોટે ભાગે અપેક્ષિત છે કે તમારી મોટરસાઇકલની નીચે ઉતરેલી ચેઇન સ્પાર્કેટ પર પાછી આવે. કારણ કે ચેઇન ઉતરી જાય ત્યારે  તે આગળની દિશામાં છે અને તેને પાછળ ફેરવીને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે.

જોકે આમ કરવા છતાં જો ચેઇન ન ચડે તો તમારે એક મિકેનિકની જરૂર પડી શકે છે. કારણ કે સામાન્ય રીતે બાઇક પર કોઈ પણ વ્યક્તિ ટૂલ કિટ લઈને મુસાફરી કરતા નથી હોતા.

આ પણ વાંચોઃ Car Discount Offer: ટાટાની કાર પર મળી રહી છે 2.10 લાખ રૂપિયા સુધીની ઓફર, જાણો વિગત

TVS Scooter: ટીવીએસે લોન્ચ કર્યા સ્પાઇડર મેન અને થોર કલર વાળા સ્કૂટર, જાણો કિંમત અને ફીચર્સ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget