શોધખોળ કરો

Most Expensive Car: કિંગ ખાન કે ભાઈજાન નહીં, આ બોલિવૂડ અભિનેતા પાસે છે ભારતની સૌથી મોંઘી કાર, કિંમત જાણીને ચોંકી જશો

Most Expensive Car: ભારતની સૌથી મોંઘી લક્ઝરી કારનો માલિક ઇમરાન હાશ્મી છે, જેમની કારની કિંમત એટલી બધી છે કે તમે સરળતાથી મોંઘો બંગલો ખરીદી શકો છો. ચાલો આ કાર વિશે જાણીએ.

Bollywood Actor Most Expensive Car: જ્યારે પણ લક્ઝરી કારની વાત આવે છે, ત્યારે રોલ્સ-રોયસ કાર બ્રાન્ડનું નામ સૌથી પહેલા આવે છે. બોલિવૂડ કલાકારોની વૈભવી જીવનશૈલી કોઈથી છુપાયેલી નથી. કોઈની પાસે કરોડોનું ઘર છે તો કોઈની ગાડી ખૂબ મોંઘી છે. શું તમે જાણો છો કે કયા બોલિવૂડ સ્ટાર પાસે સૌથી મોંઘી કાર છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેતાનું નામ ન તો શાહરૂખ ખાન છે કે ન તો સલમાન ખાન, તો પછી આ અભિનેતા કોણ છે જેની પાસે સૌથી મોંઘી કાર છે.

ઇમરાન હાશ્મી સૌથી મોંઘી લક્ઝરી કારનો માલિક છે
સૌથી મોંઘી લક્ઝરી કારના માલિક ઇમરાન હાશ્મી છે, જેની કારની કિંમત એટલી બધી છે કે તમે સરળતાથી મોંઘો બંગલો ખરીદી શકો છો. બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીએ ગયા વર્ષની શરૂઆતમાં તેમના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક બેજ કાર ઉમેરી. ઇમરાન હાશ્મીની રોલ્સ રોયસની કિંમત 12 કરોડ 25 હજાર રૂપિયા છે.

રોલ્સ-રોયસ દેશમાં વેચાતી સૌથી મોંઘી કારોમાંની એક છે

ઇમરાન હાશ્મીની રોલ્સ-રોયસ દેશમાં વેચાતી સૌથી મોંઘી કારોમાંની એક છે. ઇમરાન હાશ્મી પાસે ફક્ત આ રોલ્સ રોયસ જ નથી, પરંતુ બીજી ઘણી મોંઘી અને વૈભવી કાર પણ છે. આ કારોમાં મર્સિડીઝ મેબેક S560, 3.79 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર અને લેન્ડ રોવર રેન્જ રોવર કારનો પણ સમાવેશ થાય છે.

શાહરૂખ અને સલમાન પાસે કઈ મોંઘી કાર છે?
શાહરૂખ ખાનની રોલ્સ રોયસ કારની કિંમત વિશે વાત કરીએ તો તે કુલીનન બ્લેક બેજ છે. કસ્ટમાઇઝેશન પછી તેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.

શાહરૂખ પાસે બુગાટી વેરોન પણ છે

અહેવાલો અનુસાર, શાહરૂખ પાસે બુગાટી વેરોન પણ છે, જે તેના કાર કલેક્શનમાં સૌથી મોંઘી હોવાનું કહેવાય છે. જ્યારે સલમાન ખાનની સૌથી મોંઘી કાર રેન્જ રોવર છે, જે સલમાને થોડા મહિના પહેલા જ ખરીદી હતી. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત લગભગ 4.4 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો.....

Hero ના આ મેક્સી સ્કૂટરે આવતા જ લૂંટી મહેફિલ, શાનદાર લૂક સાથે છે જબરદસ્ત ફિચર

Affordable CNG Cars: ઓછા બજેટમાં સીએનજી કાર લેવાનો પ્લાન છે આ છે બેસ્ટ ઓપ્શન

ટોપ સ્ટોરી

Hyundai Bayon CNG ટૂંક સમયમાં થશે લોન્ચ, આટલી હશે આ કારની કિંમત 
Hyundai Bayon CNG ટૂંક સમયમાં થશે લોન્ચ, આટલી હશે આ કારની કિંમત 
ઠંડીમાં ઇલેક્ટ્રિક કાર ઓછી માઇલેજ આપે છે? બેટરી ખરાબ નથી, જાણો અસલી કારણ
ઠંડીમાં ઇલેક્ટ્રિક કાર ઓછી માઇલેજ આપે છે? બેટરી ખરાબ નથી, જાણો અસલી કારણ
E100 થી બદલાઈ જશે ગાડીઓની દુનિયા, જાણો કઈ કઈ કાર છે તૈયાર?
E100 થી બદલાઈ જશે ગાડીઓની દુનિયા, જાણો કઈ કઈ કાર છે તૈયાર?
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget