શોધખોળ કરો

Car Loan Process: લોન લઈને કારનું સપનું પૂર્ણ કરવા માંગો છો, તો કામ આવશે આ ટિપ્સ, જાણો 

જો તમે કાર ખરીદવા માંગો છો તો તમે હવે તમારું સપનું પૂરું કરી શકો છો. તમે લોન લઈને નવી કાર ખરીદી શકો છો. આ માટે તમારે કોઈપણ લોન આપતી સંસ્થાની ઓફિસ જવાની જરૂર નથી.

જો તમે કાર ખરીદવા માંગો છો તો તમે હવે તમારું સપનું પૂરું કરી શકો છો. તમે લોન લઈને નવી કાર ખરીદી શકો છો. આ માટે તમારે કોઈપણ લોન આપતી સંસ્થાની ઓફિસ જવાની જરૂર નથી. તમે તમારા ઘર અથવા ઓફિસમાં આરામથી આ ઑનલાઇન કરી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કાર લોન લેવાની પ્રક્રિયા શું છે.

કાર લોન વાહન ખરીદવા માટે બનાવવામાં આવી છે.  આ લોન હેઠળ, જો તમે તમારી કારની લોન ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક અથવા ધિરાણકર્તા તમારી કારને ફરીથી કબજે કરી શકે છે. આ નિશ્ચિત વ્યાજ દરો અને માસિક ચુકવણીઓ સાથે આવે છે. આ માટે વ્યાજ દર અને પાત્રતાની શરતો અલગ છે. તેથી કોઈપણ બેંકમાંથી કાર લોન લેતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો.

કાર લોન અરજી પ્રક્રિયા

તાજેતરના સમયમાં, બેંકોએ કાર લોન લેવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. આ માટે સૌથી પહેલા તમારે કાર લોન માટે અરજી કરવી પડશે. જે તમે બેંક અથવા કાર ડીલરની મુલાકાત લઈને અરજી ભરી શકો છો.

કાર લોન માટે અરજી કર્યા પછી, તમારે તમારા દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે. જેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ઓળખના પુરાવા તરીકે લઇ શકાય છે. 

આ સાથે કાર લોન માટે રહેઠાણનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, અન્ય વાર્ષિક આવકનો હિસાબ લઈ શકાય છે.

જો બેંક તમારા દસ્તાવેજોથી સંતુષ્ટ છે અને તેને લાગે છે કે તમને કાર ખરીદવા માટે લોન આપવામાં આવી શકે છે, તો તમારી કાર લોન મંજૂર થશે.

બેંક દ્વારા લોન મંજૂર થયા પછી, કાર લોન તમારા નામે જાહેર કરવામાં આવે છે.

નવી કાર માટે લોન

બેંકો તમને નવી કાર ખરીદવા માટે લોન આપે છે. નવી કારની કિંમતના 85% સુધી લોન આપવામાં આવે છે. આ લોનમાં તમારી કાર બેંક પાસે મોર્ગેજ છે. જ્યારે તમે લોનની સંપૂર્ણ ચુકવણી કરો છો, ત્યારે તમને બેંક તરફથી એનઓસી આપવામાં આવે છે.

જૂની કાર માટે લોન

બેંક નવી કારને બદલે જૂની કાર ખરીદવા માટે લોન આપે છે. આ અંતર્ગત બેંક તમને કારની કિંમતના 50-80 ટકા સુધીની લોન આપી શકે છે. આ લોન હેઠળ, જ્યાં સુધી તમે બેંક લોનની ચુકવણી ન કરો ત્યાં સુધી તમે તેને વેચી શકતા નથી.

કાર સામે લોન

જો તમને પૈસાની જરૂર હોય તો તમે તમારી કાર સામે બેંક પાસેથી લોન લઈ શકો છો. આ લોન હેઠળ બેંકો તમને કારની કિંમતના 50 થી 80 ટકા સુધી લોન આપે છે. 

ટોપ સ્ટોરી

Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ
Embed widget