શોધખોળ કરો

Car Recall: ટેસ્લા, ફોર્ડ, જીપ, નિસાન અને ટોયોટાએ લાખો કાર કરી રિકોલ, જાણો કેમ

NHTSAના એક અહેવાલ મુજબ, ફોર્ડ મોટરે તેના અગાઉના રિકોલમાં એરબેગ ઇન્ફ્લેટર્સ રિપ્લેસમેન્ટ માટે કારને રિકોલ કરી હતી. 2004-2006 વચ્ચે ઉત્પાદિત 98,550 ફોર્ડ રેન્જર મોડલને રિકોલને અસર થઈ હતી.

Car Recalled by Different Brands: ટેસ્લા, ફોર્ડ, જીપ, ટોયોટા જેવી કંપનીઓ સહિત વિવિધ ઓટોમેકર્સે હજારો કાર અને અન્ય વાહનો પાછા બોલાવ્યા છે એટલે કે રિકોલ કર્યા છે. યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (એનએચટીએસએ) ના આંકડાઓને ટાંકીને યુએસએ ટુડેએ માહિતી આપી છે કે આ કંપનીઓએ 10 લાખથી વધુ વાહનો પાછા બોલાવ્યા છે. નેશનલ હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટ સેફ્ટી ઓથોરિટીની વેબસાઈટના ડેટાની તપાસમાં પણ તે સાચું હોવાનું જાણવા મળ્યું છે.

ફોર્ડ મોટર

NHTSAના એક અહેવાલ મુજબ, ફોર્ડ મોટરે તેના અગાઉના રિકોલમાં એરબેગ ઇન્ફ્લેટર્સ રિપ્લેસમેન્ટ માટે કારને રિકોલ કરી હતી. 2004-2006 વચ્ચે ઉત્પાદિત 98,550 ફોર્ડ રેન્જર મોડલને રિકોલને અસર થઈ હતી.

ટેસ્લા

NHTSA રિપોર્ટ અનુસાર, ટેસ્લાએ તેના મોડલ Yના 3,470 યુનિટ પાછા બોલાવ્યા હતા. જે કંપનીએ 2022 થી 2023 દરમિયાન બનાવ્યા હતા. આ રિકોલનું કારણ સેકન્ડ રોના ઢીલા બોલ્ટ હોવાનું કહેવાય છે, જેના કારણે મુસાફરોને ઈજા થઈ શકે છે. કંપની આ સમસ્યાને ફ્રીમાં ઠીક કરશે.

ડોજ દુરાંગો

NHTSAના રિપોર્ટ અનુસાર, Dodgeએ તેની કેટલીક પસંદ કરેલી Durango SUVને રિકોલ કરી છે. આ રિકોલનું કારણ સ્પોઈલરની સમસ્યા છે જે ખોલવામાં આવે ત્યારે પાછળના દરવાજા સાથે અથડાય છે. કુલ 139,019 વાહનો આ સમસ્યાથી પ્રભાવિત છે. કંપની તેને મફતમાં ઠીક કરશે.

નિસાન

નિસાન મોટર્સે 2014-2020 અને 2014-2020 વચ્ચે બનેલી 194,986 રફ સ્પોર્ટ્સ એસયુવીને 517,472 નિસાન રફ એસયુવીને રિકોલ કરી છે. જેમાં ચાવી ઇગ્નીશનમાં હોય ત્યારે અનફોલ્ડ સ્થિતિમાં રહે છે, જે અકસ્માતમાં પરિણમી શકે છે.

જીપ

NHTSAનો અહેવાલ જણાવે છે કે ક્લચ ઓવરહિટીંગ અને પ્રેશર પ્લેટ ફ્રેક્ચરને કારણે જીપ 69,201 મેન્યુઅલ ટ્રાન્સમિશન રેન્ગલર અને ગ્લેડીયેટર વાહનોને રિકોલ કરી રહી છે. આમાં 2018-2023 વચ્ચે બનેલી 55,082 જીપ રેંગલર્સ અને 2020-2023 વચ્ચે બનેલી 14,119 જીપ ગ્લેડીયેટર્સનો સમાવેશ થાય છે.

ટોયોટા કિર્લોસ્કર

ટોયોટાએ 2022-2023 વચ્ચે બનાવેલા ટોયોટા ટુંડ્રના 8,989 એકમો અને 2022-2023 વચ્ચે ટોયોટા ટુંડ્ર હાઇબ્રિડને પાછા બોલાવ્યા છે. તેમાં એલસીડી ડિસ્પ્લે ખાલી હોવાની સમસ્યા જોવા મળી છે.

Mahindra : મહિન્દ્રાએ તેની આ સૌથી લોકપ્રિય SUV કારને પાછી ખેંચી, સામે આવી મોટી ખામી

 કાર કંપની મહિન્દ્રા કે જે તેની શક્તિશાળી SUV કાર માટે જાણીતી છે. તેની XUV 700 તેની સૌથી લોકપ્રિય SUV SUVમાંની એક છે જેના કેટલાક યૂનિટ્સને કંપનીએ પાછા ખેંચવાનું નક્કી કર્યું છે. કંપની આ કારને અગાઉ પણ રિકોલ કરી ચૂકી છે. હવે આ વાહનમાં એક નવી ખામી જોવા મળી છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શા માટે મોડલ્સ પાછા ખેંચાયા?

રિપોર્ટ્સ અનુસાર XUV 700 SUVના સસ્પેન્શનમાંથી આવતા અવાજની સમસ્યાને કારણે મહિન્દ્રાએ ફરી એકવાર તેની લક્ઝરી SUVને પરત મંગાવી છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા ગ્રાહકો આ સમસ્યાને લઈને ફરિયાદ કરી રહ્યા હતા. ત્યાર  બાદ મહિન્દ્રાએ આ નિર્ણય લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

Embed widget