શોધખોળ કરો

Car: કાર લઇને ફરવા જવુ છે, તો ડ્રાઇવિંગને આસાન બનાવવા આ ફિચર્સ જાણી લો.....

અહીં અમે તમને બેસ્ટ કેટલાક ફિચર્સ વિશે બતાવી રહ્યા છીએ, જે તમારા ડ્રાઇવિંગને એકદમ આસાન બનાવી દેશે. 

Necessary Features in Car: અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, અને વર્ષનો છેલ્લો મહિનો લોકો છુટ્ટીના મૂડમા હશે, અને જો તમે પણ આ મૂડમાં હોય અને ક્યાંક બહાર ગાડી લઇને ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો અહીં અમે તમને બેસ્ટ કેટલાક ફિચર્સ વિશે બતાવી રહ્યા છીએ, જે તમારા ડ્રાઇવિંગને એકદમ આસાન બનાવી દેશે. 

જાણો કાર ડ્રાઇવિંગના કામના ફિચર્સ વિશે...... 

ક્રૂઝ કન્ટ્રૉલ ફિચર - 
કારોમાં આપવામાં આવનારુ આ ફિચર ખુબ કામનુ છે, એવા સમયે જ્યારે તમે કોઇ હાઇવે પર યાત્રા કરી રહ્યાં છે, ત્યારે તમે આ ફિચરને યૂઝ કરીને, એક ફિક્સ સ્પીડ પર કાર ચલાવી શકો છો, જેનાથી તમને પેડલ પર પગ મૂકવામાંથી મુક્તિ મળી જાય છે, અને ભીડ ભીડ વાળા એરિયા આવતાં જ તમે કાર પર પાછુ પોતાનુ નિયંત્રણ કરી શકો છો, આ રીતે આ ફિચર તમને થાકથી છુટકારો આપશે. 

સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રૉલ - 
આ ફિચર વાળી કારમાં યાત્રા કરતી વખતે તમે કમ સે કમ ધ્યાન ભટકાવ્યા વિના બેસ્ટ સીતે ડ્રાઇવિંગનો અનુભવ લઇ શકો છો, આ ફિચરથી હોવાથી તમે સ્ટીયરિંગ વ્હીલમાં રહેલા બટનથી જ મ્યૂઝિક સિસ્ટમને ઓપરેટ કરવા (અવાજ ઓછો વધુ) ની સાથે, તમારા ફોન પર આવનારા કૉલ પર પણ વાત કરી શકો છો, જેના કારણથી કારને ડ્રાઇવ કરતી વખતે તમને ઓછા ડિટરબેન્સનો સામનો કરવો પડે છે. 

રિયર વાઇપર - 
શિયાળાની ઋતુમાં રિયર વાઇપરનો ઉપયોગ ખુબ વધી જાય છે, ક્યાંય પણ આવતા જતા સમયે આઉટસાઇડ રિયર વ્યૂ મિરર (ORVM) પર ભેજ પડવાના કારણે, પાછળથી આવનારા વાહનોને જોવાના હોય છે. જો તમારી કારમાં રિયર વાઇપર ફિચરની સુવિધા છે, તો તમે આ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, અને તમે આરામથી ડ્રાઇવ કરી શકશો. 

BMW Cars: BMW જાન્યુઆરીમાં તેના શાનદાર 4 નવા મોડલ કરશે લોંચ, જાણો ખાસિયતો

BMW Cars: BMW એ તાજેતરમાં જ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે જોયટાઉન ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજન કર્યું હતું. કાર નિર્માતાએ ઇવેન્ટમાં ત્રણ નવા BMW પ્રોડક્ટ્સ પણ લોન્ચ કર્યા હતાં જેમાં નવી XM પરફોર્મન્સ SUV, અપડેટેડ અને ઇલેક્ટ્રિફાઇડ M340i અને S1000RR સુપરબાઇકનો સમાવેશ થાય છે. હવે કંપની જાન્યુઆરી 2023માં પણ 4 નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. તો જાણો આ કારોની યાદી.

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Embed widget