શોધખોળ કરો

Driving Tips: રાત્રે ડ્રાઇવ કરતી વખતે આ 5 ટિપ્સ રાખો ધ્યાનમાં, આસાન અને સુરક્ષિત રહેશે મુસાફરી

જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ.

લોકો રાતના સમયે વાહન ચલાવતા સમયે ઘણી બધી બાબતોની અવગણના કરે છે, જેનાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ.  આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં વની છે. હેડલાઇટ્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં ચેક કરો જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો પછી પુષ્ટિ કરો કે હેડલાઇટ્સ સહિતની બધી લાઇટ્સ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં. જો લાઇટ્સ યોગ્ય રીતે કાર્ય કરતી નથી, તો તેને મિકેનિકને બતાવો અને   ઠીક કરો. બધા કાચ સ્વચ્છ અને યોગ્ય સેટ કરો રાત્રે ડ્રાઇવ કરતાં પહેલા બધા ગ્લાસ સાફ કરો. ડ્રાઇવમાં વિન્ડશિલ્ડ સાફ ન કરવાથી સમસ્યા આવી છે. સામેથી લાઈટ આવવાના કારણે વધુ મુશ્કેલી આવે છે. તેથી બધા કાચ સાફ કરવા   જોઈએ. આની સાથે બહાર અને અંદરના કાચ યોગ્ય રીતે સેટ થવા જોઈએ. કારની અંદરની લાઈટો બંધ કરી દો વાહન ચલાવતા સમયે અંદરની લાઇટ ચાલુ ન કરવી જોઈએ. આ સાથે ડેશબોર્ડ લાઇટની બ્રાઇટનેસ ઓછી કરી દો. વાહનમાં વધુ પ્રકાશ હોવાને કારણે આગળની વિઝિબિલિટી પર ફરક પડે છે અને સ્પષ્ટ દેખાતું નથી. તેથી અંદરનો પ્રકાશ હંમેશાં ઓછો અથવા બંધ રાખવો જોઈએ. ફક્ત હાઇવે પર જ હાઈ બિંબ લાઇટનો ઉપયોગ કરો શહેરમાં કાર ચલાવતા સમયે હાઇ બિંબ લાઇટને ઓફ રાખો અને લો બિંબ લાઇટમાં જ ગાડી ચલાવો. ફક્ત હાઇવે પર જ હાઇ બિંબ લાઇટ્સનો ઉપયોગ કરો અથવા અંધકાર વધુ હોય કે સ્ટ્રીટ લાઇન ન હોય તે જગ્યાએ તેનો ઉપયોગ કરો. ડિસ્ટેંસ જાળવીને ડ્રાઇવ કરો વાહન ચલાવતી વખતે ડિસ્ટેંસ મેંટને કરીને ચાલવું જોઈએ. આગળની ગાડી અને તમારી ગાડી વચ્ચે ડિસ્ટેંસ રહેવું જોઈએ. જો તમારી ગાડી અચાનક રોકવી પડે તો તે માટે પૂરતો સમય મળવો જોઈએ. હાઈવે પર આ વાત ખાસ ધ્યાનમાં રાખો.

ટોપ સ્ટોરી

ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget