શોધખોળ કરો

માત્ર 10 હજાર રુપિયામાં કઈ રીતે મળી જશે Honda Activa ની ચાવી? જાણો EMI નો હિસાબ

જ્યારે પણ ભારતીય બજારમાં સ્કૂટરની વાત કરવામાં આવે છે, ત્યારે હોન્ડા એક્ટિવાનું નામ કોઈ કઈ રીતે ભૂલી શકે છે.

Honda Activa on Down Payment: જ્યારે પણ ભારતીય બજારમાં સ્કૂટરની વાત કરવામાં આવે છે, ત્યારે હોન્ડા એક્ટિવાનું નામ કોઈ કઈ રીતે ભૂલી શકે છે. જો અત્યારે સૌથી લોકપ્રિય સ્કૂટર વિશે વાત કરીએ તો તે છે Honda Activa.  આ સ્કૂટર સારી માઈલેજ પણ આપે છે.   

જો તમે પણ Honda Activa ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને Honda Activa ખરીદવા માટે EMI વિશે જણાવવા જઈ રહ્યા છીએ. Honda Activaની એક્સ-શોરૂમ કિંમત 76 હજાર 684 રૂપિયાથી લઈને 82 હજાર 684 રૂપિયા સુધીની છે. તેના ટોપ મોડલની ઓન-રોડ કિંમતની વાત કરીએ તો તે 92 હજાર 854 રૂપિયા હશે. તમને એક્ટિવા ત્રણ વેરિઅન્ટમાં વેચાણ માટે મળશે.         

તમને આ સ્કૂટર કેટલી ડાઉન પેમેન્ટમાં મળશે ?

જો તમે હોન્ડા એક્ટિવાના બેઝ મોડલને 10 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ખરીદો છો, તો બેંક અથવા ફાઇનાન્સ કંપની તમને લગભગ 80 હજાર રૂપિયા સુધીની લોન આપશે.  જેના પર તમારે 9.7 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જો તમે આ લોન 5 વર્ષ માટે લો છો, તો તમારે દર મહિને 2500 રૂપિયાની EMI ચૂકવવી પડશે.  તમે 5 વર્ષમાં બેંકને કુલ 92 હજાર 900 રૂપિયા ચૂકવશો.   

એક્ટિવાની પાવરટ્રેન 

હોન્ડાએ આ સ્કૂટરમાં 109.51 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 7.79 PS પાવર અને 8.84 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કૂટર 50 કિમી સુધીની માઈલેજ આપે છે. તેમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કૂટરનું વજન લગભગ 109 કિલો છે.

માર્કેટમાં આ સ્કૂટર સાથે કરે છે સ્પર્ધા 

એટલું જ નહીં, આ સ્કૂટરમાં એનાલોગ સ્પીડોમીટર, ઓડોમીટર, પેસેન્જર ફૂટરેસ્ટ, ESP ટેક્નોલોજી અને શટર લોક છે. આ ઉપરાંત, આ સ્કૂટરમાં 5.3 લિટરની મોટી ફ્યુઅલ ટેન્ક પણ છે. માર્કેટમાં આ સ્કૂટર TVS Jupiter અને Suzuki Access 125 જેવા સ્કૂટરને સીધી ટક્કર આપે છે. 

હોન્ડા એક્ટિવા સ્કૂટરની ભારતીય બજારમાં એક અલગ જ લોકપ્રિયતા છે. આ સ્કૂટર ખૂબ જ સારી માઈલેજ પણ આપે છે. તેના ટોપ મોડલની ઓન-રોડ કિંમતની વાત કરીએ તો તે 92,854 રૂપિયા છે. 

Bajaj Freedom CNG 125: દુનિયાની પહેલી CNG બાઇકનું ધૂમ વેચાણ, જાણો બજાજ ફ્રીડમ 125 બાઇકના ફીચર્સ  

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget