શોધખોળ કરો

3 વર્ષની લોન પર Activa ખરીદવા માટે દર મહિને કેટલી ભરવી પડશે EMI? જાણો તમામ વિગતો

How To Buy Honda Activa On EMI: એક્ટિવા બજારમાં સૌથી લોકપ્રિય સ્કૂટરોમાંનું એક છે. તેને ખરીદવા માટે પુરેપુરી રકમ આપવાની જરૂર નથી; આ ટુ-વ્હીલર લોન પર પણ ખરીદી શકાય છે.

How To Buy Honda Activa On EMI: હોન્ડા એક્ટિવા એક એવું સ્કૂટર છે જે વધુ માઇલેજ આપે છે. આ ટુ-વ્હીલરના સ્ટાન્ડર્ડ મોડેલની કિંમત ₹74,619 (એક્સ-શોરૂમ) છે. DLX મોડેલની કિંમત ₹84,272 (એક્સ-શોરૂમ) છે. એક્ટિવાના સ્માર્ટ વેરિઅન્ટની કિંમત ₹87,944 (એક્સ-શોરૂમ) છે. સ્ટાન્ડર્ડ અને DLX મોડેલ સેલ્ફ- અને કિક-સ્ટાર્ટ બંને વિકલ્પો પ્રદાન કરે છે. સ્માર્ટ વેરિઅન્ટ ફક્ત સેલ્ફ-સ્ટાર્ટ સુવિધા પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે, એક્ટિવા ભારત સૌથી વધુ વેંચાતા સ્કૂટરોમાનું એક છે. જોકે, તેમે ખરીદવા માટે તમારે એકી સાથે બધી રકમ આપી દેવાની જરુર નથી. તમે તેને લોન પર પણ ખરીદી શકો છો. 

EMI પર ખરીદવા માટે તમારે શું કરવાની જરૂર છે?

  • હોન્ડા એક્ટિવા DLX ની એક્સ-શોરૂમ કિંમત ₹84,272 (એક્સ-શોરૂમ) છે. તમે ₹75,845 (એક્સ-શોરૂમ) ની લોન મેળવી શકો છો. તમે ₹9,000 (એક્સ-શોરૂમ) ની ડાઉન પેમેન્ટ પણ કરી શકો છો. જો તમે વધારે ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારી માસિક EMI ઓછી થશે. હવે ચાલો જાણીએ કે જો તમે માત્ર ₹9,000 નું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે દર મહિને કેટલી EMI ચૂકવવાની જરૂર પડશે.
  • જો તમે એક વર્ષની લોન સાથે Honda Activa ખરીદો છો, તો તમારે ₹6,583 ની EMI 9% વ્યાજ પર ચૂકવવી પડશે. આના પરિણામે એક વર્ષ દરમિયાન વધારાના ₹3,720 વ્યાજ ભરવું પડશે.
  • જો તમે Activa ખરીદવા માટે બે વર્ષની લોન લો છો, તો તમારે ₹3,439 ની EMI 9% વ્યાજ પર ચૂકવવી પડશે, જેના પરિણામે બે વર્ષમાં વધારાના ₹7,259 વ્યાજ તરીકે ચુકવવા પડશે.
  • જો તમે Activa ખરીદવા માટે ત્રણ વર્ષની લોન લો છો, તો તમારે ₹2,394 ની EMI 9% વ્યાજ પર ચૂકવવી પડશે. આના પરિણામે ત્રણ વર્ષમાં વધારાના ₹10,899 વ્યાજ કરીકે ચૂકવવા પડશે.
  • જો તમે ઓછી માસિક EMI પસંદ કરો છો, તો તમે ચાર વર્ષની લોન પણ લઈ શકો છો. આના પરિણામે ₹1,873 ની EMI 9% વ્યાજ પર ચૂકવવી પડશે. ચાર વર્ષમાં, તમને આ લોન પર વ્યાજ તરીકે ₹14,639 ચૂકવવા પડશે.
  • હોન્ડા એક્ટિવા ખરીદવા માટે લોન માટે અરજી કરતી વખતે, બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો, કારણ કે આ આંકડા બેંકની અલગ અલગ નીતિઓને કારણે બદલાઈ શકે છે.

ટોપ સ્ટોરી

Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Embed widget