શોધખોળ કરો

11 લાખની Hyundai Creta ઘરે લાવો તો 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કેટલો હપ્તો આવે ?

Hyundai Creta Finance Plan: હ્યુંડાઈ ક્રેટા ભારતીય બજારમાં સૌથી વધુ વહેંચાતી કાર છે. હ્યુંડાઈ ક્રેટાની કિંમત 11.11 લાખથી શરુ થાય છે.

Hyundai Creta Finance Plan: Hyundai Creta Finance Plan: હ્યુંડાઈ ક્રેટા ભારતીય બજારમાં સૌથી વધુ વહેંચાતી કાર છે. હ્યુંડાઈ ક્રેટાની કિંમત 11.11 લાખથી શરુ થાય છે અને 20.50 લાખ રુપિયા સુધી જાય છે. જો તમે આ કારને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો પરંતુ ઓછું બજેટ હોવાના કારણે આવું નથી રહ્યું તો તમે આ કારના સૌથી સસ્તા મોડલને ઈએમઆઈ પર ઘરે લાવી શકો છો. 

તમે કાર લોન પર હ્યુન્ડાઈ ક્રેટાનું બેઝ મોડલ ખરીદી શકો છો, દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવીને આ હ્યુન્ડાઈ કાર થોડા મહિનામાં તમારી બની જશે. ચાલો જાણીએ Hyundai Creta ના ફાઇનાન્સ પ્લાન વિશે.

કાર મેળવવા માટે તમારે કેટલું ડાઉન પેમેન્ટની જરૂર પડશે ?

Hyundai Cretaના સૌથી સસ્તા વેરિઅન્ટની કિંમત નવી દિલ્હીમાં 11.11 લાખ રૂપિયા છે. આ કાર ખરીદવા માટે, તમે લગભગ 10 લાખ રૂપિયાની લોન મેળવી શકો છો અને તમારે ડાઉન પેમેન્ટ તરીકે 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ લોન પર લેવામાં આવતા વ્યાજના હિસાબે દર મહિને એક નિશ્ચિત રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે.

દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે ?

જો તમે Hyundai Creta ખરીદવા માટે સાત વર્ષ માટે લોન લો છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે, તો દર મહિને લગભગ 16 હજાર રૂપિયાની EMI બેંકમાં જમા કરાવવી પડશે. જો તમારી માસિક સેલેરી 50 હજાર રૂપિયા છે તો આ કાર તમારા બજેટમાં આવી શકે છે.

જો તમે આ હ્યુન્ડાઈ કાર ખરીદવા માટે છ વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને લગભગ 18,000 રૂપિયાની EMI બેંકમાં 9 ટકાના વ્યાજ દરે જમા કરાવવી પડશે. જો Hyundai Cretaના આ પેટ્રોલ વેરિઅન્ટને ખરીદવા માટે પાંચ વર્ષ માટે લોન લેવામાં આવે છે, તો 9 ટકાના વ્યાજ દરે 60 મહિના માટે દર મહિને 21,000 રૂપિયાની EMI જમા કરવામાં આવશે. 

Hyundaiની લોકપ્રિય SUV Cretaએ ફરી એકવાર માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ 2025 ક્વાર્ટરમાં 52,898 યુનિટના વેચાણ સાથે, ક્રેટાએ ભારતની સૌથી વધુ વેચાતી SUV તરીકે તાજ મેળવ્યો. હ્યુન્ડાઈએ આ વર્ષે તેની SUV રેન્જને વધુ મજબૂત બનાવી છે, જેમાં તાજેતરમાં લૉન્ચ થયેલી Hyundai Creta Electric અને નવી Alcazarનો સમાવેશ થાય છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget