શોધખોળ કરો

Creta Facelift: નવા અવતારમાં આવી રહી છે ક્રેટા, મળશે અનેક નવા લેટેસ્ટ ફીચર્સ

Creta Facelift: જે નવી Cretaમાં પણ જબરદસ્ત માઈલેજ આપશે. એવી પણ અપેક્ષા છે કે આ વખતે ક્રેટાને ફન-ટુ-ડ્રાઈવ ડીઝલ અને ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ નહીં મળે.

Hyundai Creta Facelift:  કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર ભારતમાં તેની ઘણી બધી કાર વેચે છે. જેમાંથી તેની Creta SUVની ભારતીય બજારમાં ભારે માંગ છે. આ કાર માર્કેટમાં ઉપલબ્ધ સેગમેન્ટમાં અન્ય કારને ટક્કર આપે છે. હવે કંપની બજારમાં સૌથી વધુ વેચાતી આ SUVનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં ઘણા બધા ફીચર અપડેટ્સની અપેક્ષા છે. ચાલો જાણીએ આ નવા વાહનમાં શું ખાસ હશે.

માઇલેજ

ટૂંક સમયમાં ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા હાઈબ્રિડ જેવી નવી કાર મિડ-સાઈઝ એસયુવી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે, જેના માટે કંપનીઓ 28 kmplની માઈલેજનો દાવો કરે છે. માર્કેટમાં આ નવા હરીફોના આગમન પછી Hyundaiની આ નવી SUVને ટક્કર મળવાની અપેક્ષા છે, જે નવી Cretaમાં પણ જબરદસ્ત માઈલેજ આપશે. એવી પણ અપેક્ષા છે કે આ વખતે ક્રેટાને ફન-ટુ-ડ્રાઈવ ડીઝલ અને ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ નહીં મળે.

ફીચર્સ

આ વખતે નવી Cretaમાં કંપનીની નવી લોન્ચ કરાયેલી SUV Tucson જેવી ઘણી બધા ફીચર્સ મળવાની આશા છે. તેમાં ADAS, ક્લાઈમેટ કંટ્રોલ, રીઅર ક્રોસ-ટ્રાફિક, સનરૂફ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, અનુકૂલનશીલ ક્રુઝ કંટ્રોલ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને અન્યા ઘણા ફીચર્સ સાથે ઓટોમેટિક લેન કીપ ફીચર્સ મળશે.

ખૂબ પસંદ કરવામાં આવે છે Creta

હ્યુન્ડાઈની ક્રેટા મિડ-સાઈઝ એસયુવી સેગમેન્ટમાં દેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને હાલમાં તે કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. નવી ફન-ટુ-ડ્રાઈવ, એક્સટીરિયર ડિઝાઈન, પ્રેક્ટિકલ પાવરટ્રેન અને અન્ય ફીચર્સ અપડેટ્સ કંપનીને માર્કેટમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ

Pink Bollworm: કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવવાની થઈ શરૂઆત, આ રીતે કરો નિયંત્રણ

Hartalika Teej 2022: આજે છે હરતાલિકા ત્રીજનું વ્રત, મહિલાઓ ન કરે આ ભૂલો નહીંતર.......

આ ગુજરાતીએ અમેરિકામાં 60 લાખના ખર્ચે પોતાના ઘરે સ્થાપિત કર્યુ અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યું, માને છે ભગવાન

મુંબઈમાં લેન્ડ કરતાં જ કમાલ આર ખાનની ધરપકડ, જાણો શું છે મામલો

GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત

India Corona Cases Today: કોરોના વિદાય ભણી ? જાણો આજે માત્ર કેટલા કેસ નોંધાયા

ટોપ સ્ટોરી

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
Embed widget