શોધખોળ કરો

Rat Infestation: લોકડાઉન-3માં આ રીતે કરો કારની જરૂરી સારસંભાળ

ઉંદરને એવી જગ્યા પસંદ હોય છે જે ઉંડી અને ગરમ હોય. તમારી કારનું એન્જિન રહેવા માટે સૌથી સારી જગ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં મહિના કરતાં પણ વધારે સમયથી કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન તમે બધા લોકો તમારા ઘરમાં જ રહો છે. એવામાં તમારી કાર પણ પણ બંધ પડી છે. એવામાં શક્યતા છે કે કારમાં કોઈ ખરાબી આવી શકે છે. કેટલીક મુશ્કેલીઓ વિશે આ પહેલા પણ ચર્ચા કરી હતી. આજે આપણે Rat Infestationની ચર્ચા કરીશું જે તમારી કારને વધારે નુકસાન પહોંચાડી શકે છે. ઉંદર તમારી કારને શું નુકસાન પહોંચાડી શકે છે? ઉંદરને એવી જગ્યા પસંદ હોય છે જે ઉંડી અને ગરમ હોય. તમારી કારનું એન્જિન રહેવા માટે સૌથી સારી જગ્યા છે. ઉંદર સંબંધિત સૌથી સામાન્ય સમસ્યા એ છે કે તે દર બનાવે છે અને તમારા એન્જિનમાં રહેવા લાગે છે. આ દરમિયાન તમારા એન્જિનને ચોક કરી શકે છે અને વાયર્સને કાતરી ખરાબ કરી શકે છે. ઉંદરને તારો પરના ઇન્સુલેશનના ચાવવું પસંદ હોય છે જેથી તમારી કારની આખી ઇલેક્ટ્રિક સિસ્ટમ ખરાબ થઈ શકે છે. બીજો મોટો મુદ્દો એ છે કે ઉંદર ખાવાનું રાખવા માટે તમારી કારનો ઉપયોગ કરી શકે છે. એવામાં એન્જિનની આસપાસની જગ્યા અને તમારી કારનું ઇન્ટીરિયર Unhygienic હોઈ શકે છે. ઉંદરથી છૂટકારો કેવી રીતે મેળવશો! ઉંદર જ્યારે કારની અંદર હોય છે અવાજ કરે છે, તેના કારણે તેમના હોવાની જાણકારી મળી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તરત જ એક સારી લાઈટવાળી જગ્યા પર કાર પાર્ક કરો અને બોનેટ ખોલી નાંકો. ઉપરાંત કારની પાસે માઉસ ટ્રેપ રાખો. સાથે જ કાર/એન્જિનને તરત જ સાફ કરો. આ સ્થિતિથી કેવી રીતે બચશો? તેના માટે તમારે સૌથી પહેલા તમારી કાર પાર્કિંગની જગ્યાને બદલવાની રહેશે. બની શકે કે હાલમાં તમે કચરાના ઢગલા, સીવર લિડ્સ અથવા ગાર્ડનની આસપાસ વાહન પાર્ક કર્યું હોય. હેવ કારને કોઈ એવી જગ્યાએ પાર્ક કરો જ્યાં ઉંદરના હોવાની શક્યતા ઓછી હોય સાથે જ ત્યાં પ્રકાશ આવતો હોય. તમારા પાર્કિંગ સ્પોટને થોડા દિવસના અંતરે બદલતા રહો. ઉપરાંત તમારી કારને સાફ રાખવાનો પ્રયતન કરો અને ધ્યાન રાખો કે કારમાં કોઈપણ ખાવાનો સામાન ન પડ્યો હોય. ઉપરાંત તમારી કારના એ્જિનને સતત સ્ટાર્ટ કરતાં રહો. સાથે જ એન્જિન પણ ચેક કરતા રહો.

ટોપ સ્ટોરી

ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget