શોધખોળ કરો

Mahindraએ પોતાની ધાંસૂ કાર XUV700ની કિંમતનો કર્યો ખુલાસો, ચેક કરો પુરેપુરુ પ્રાઇસ લિસ્ટ......

AX7 ટૉપ એન્ડ માઇનસ પેકની કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી છે. એ પણ ધ્યાન આપો કે આ કિંમતો માત્ર પહેલી 25,000 બુકિંગ માટે છે.

નવી દિલ્હીઃ અંતે મહિન્દ્રાએ પોતાની અપકમિંગ XUV700ની કમ્પ્લેટ પ્રાઇસ ડિટેલનો ખુલાસો કરી દીધો છે. કંપનીએ થોડાક સમય પહેલા જ પોતાના કેટલાક શરૂઆતી વેરિએન્ટની કિંમત વિશે બતાવ્યુ હતુ. વળી હવે આનો પુરેપુરો ખુલાસો કરી દીધો છે. આની સાથે જ XUV700ના બુકિંગ ફેઝ વાઇસ બે ઓક્ટોબર અને સાત ઓક્ટોબરથી શરૂ થશે. આ દમદાર એસયુવીની ડિલીવરી 10 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. 

આનાથી જાણી શકાય છે કે AX7 ટૉપ એન્ડ માઇનસ પેકની કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી છે. એ પણ ધ્યાન આપો કે આ કિંમતો માત્ર પહેલી 25,000 બુકિંગ માટે છે. AX7 XUV700નુ ફૂલી લૉડેડ વેરિએન્ટ છે. 

આમાં ADAS ફિચર્સ, ડ્યૂલ-ઝૉન ક્લાઇમેટ કન્ટ્રૉલ, 18 ઇંચની એલૉય વ્હીલ, 6 વે પાવર સીટ અને ઘણા બધુ સાથે આવે છે. AX7ને ફક્ત ઓપ્શન લક્ઝરી પેકની સાથે જોડવામાં આવી શકે છે, અને આમાં સોનીના 3D સાઉન્ડ, ઇલેક્ટ્રિક સ્માર્ટ ડોર હેન્ડલ, 360o સરાઉન્ડ વ્યૂ, બ્લાઇન્ડ વ્યૂ મૉનિટરિંગ, ઇલેક્ટ્રૉનિક પાર્ક બ્રેક અને વાયરલેસ ચાર્જિંગ જેવા ફિચર્સ સામેલ છે. 

Mahindraએ પોતાની ધાંસૂ કાર XUV700ની કિંમતનો કર્યો ખુલાસો, ચેક કરો પુરેપુરુ પ્રાઇસ લિસ્ટ......

મહિન્દ્રાની લક્ઝરી કાર Mahindra XUV700માં મળશે આ બે ખાસ ફિચર્સ, અવાજથી મળશે સ્પીડ એલર્ટ
 XUV700 Mahindra માટે ફ્લેગશિપ અને ટેકનોલૉજીના હિસાબથી અત્યાર સુધીની સૌથી એડવાન્સ SUV હશે. આ પહેલાથી જ XUV700ના બે ફિચર્સ વિશે જાણીએ, જે આપણી સાથે શેર કરવામા આવ્યા છે, જાણો વિગતે...... 

મળશે સૌથી મોટુ સનરૂફ- 
આમાં પહેલુ છે સ્કાયરૂફ જેને Mahindra XUV700માં સનરૂફ કહેવામાં આવે છે. Mahindraએ દાવો કર્યો છે કે XUV700માં પોતાની કેટેગરીમાં સૌથી મોટુ સનરૂફ આપી રહી છે. આ સનરૂફનુ ડાયમેન્શન 1360 mm X 870 mm છે. વળી, આની બીજુ મોટુ ફિચર છે ટેકનોલૉજી ઓન-બોર્ડ. Mahindra XUV700માં સેગેમેન્ટમાં વૉઇસ એલર્ટની સાથે ફર્સ્ટ ટેકનોલૉજી હશે. તમે Mahindra XUV700 માં સ્પીડિંગ વૉઇસ એલર્ટને કસ્ટમાઇઝ કરી શકો છો. 

સ્પીડ વૉર્નિંગ એલર્ટ છે ખાસ- 
મહેન્દ્રાની આ એસયુવીમાં તમને કોઇ નજીકના એટલે કે પત્ની, માતા-પિતા કે પોતાના બાળકોના અવાજમાં સ્પીડ વૉર્નિંગ એલર્ટ મળશે. આ ઉપરાંત Mahindra XUV700ના હેડલેમ્પ્સ બીજુ એક સારુ ફિચર છે, જેવી કાર રાતના અંધારામાં 80 કિમી પ્રતિ કલાકની સ્પીડને પાર કરશે આ ફિચર એક્ટિવ થઇ જશે. Mahindra XUV700ના બે એન્જિનો ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે, અને આ બન્ને ની સાથે ઓટોમેટિક ઓપ્શન પણ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget