શોધખોળ કરો

MG Hector Plus ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે કિંમત

MG Hector Plusનું પેટ્રોલ મોડલ 1.5 લીટર ટર્બો એન્જીન આપવામાં આવ્યું છે, જે 143 પીએસની પાવર અને 250 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

નવી દિલ્હી: કારનો શોખ રાખતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં MG Hector Plus લોન્ચ થઈ ગઈ છે. તેની શરૂઆતની કિંમત 13.49 લાખ રૂપિયા છે, જે 18.54 લાખ સુધી છે. આ ભારતમાં MG Hector નું ત્રીજુ મોડલ છે, આ પહેલાનું મોડલ કંપનીએ ગત વર્ષે લોન્ચ કર્યું હતું. MG Hector Plus એમજી હેક્ટર એસયૂવીનું જ થ્રી-રો વર્જન છે. નવી એમજી હેક્ટરના ચાર મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો શું છે MG Hector Plusની ખાસિયત MG Hector Plusનું પેટ્રોલ મોડલ 1.5 લીટર ટર્બો એન્જીન આપવામાં આવ્યું છે, જે 143 પીએસની પાવર અને 250 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ તેમાં 48 વોટ માઈલ્ડ-હાઈબ્રિડ સિસ્ટમનું ઓપ્શન આપવામાં આવ્યું ચે. કંપનીએ આ 6-સીટર કારમાં ટર્બો પેટ્રોલ એન્જીન સાથે 6- સ્પીડ ડ્યૂલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે જ્યારે ડીઝલ એન્જિન સાથે માત્ર 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામા આવ્યું છે. પેટ્રોલ માઈલ્ડ-હાઈબ્રિડનું ઓપ્શન માત્ર ટોપ મોડલમાં જ રાખવામાં આવ્યું છે અને તેમાં માત્ર 6-સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ મળશે. ફિચરની વાત કરવામાં આવે તો તેમાં મિડલ રોમાં કેપ્ટન સીટ આપવામાં આવી છે, જે સ્લાઈડ અને રિક્લાઈન ફંક્શનમાં છે. પેસેન્જરના કમ્ફર્ટ માટે આ કારમાં 10.4 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોનમેન્ટ સિસ્ટમ, ઓલ થ્રી-રો એસી વેન્ટ, એલઈડી લાઈટિંગ, ક્રૂઝ કંટ્રોલ અને કી-લેસ એન્ટ્રી જેવા ફિચર આ મોડલમાં આપવામાં આવ્યા છે. હેક્ટર પ્લસના ટોપ મોડલમાં પેનોરમિક સનરૂફ, ટેન લેઘરેટ અપહોલ્સ્ટ્રી, ઓટો ક્લાઈમેન્ટ કંટ્રોલ 360 ડિગ્રી કેમેરા, મલ્ટી કલર એમ્બિએન્ટ લાઈટિંગ અને 7.0 ઈંચ ડિજિટલ ઈન્સ્ટ્રમેન્ટ કલ્સ્ટર જેવા ફિચર આપવામાં આવ્યા છે. તમારી જાણકાર માટે જણાવી દઈએ કે MG Hector Plusની હાલની કિંમત માત્ર 13 ઓગષ્ટ સુધી માન્ય છે. ત્યારબાદ તેની કિંમત 50,000 રૂપિયા વધી જશે. હાલ MG Hector Plus નું પ્રથમ ડીઝલ મોડલ 14.44 લાખ રૂપિયા અને પેટ્રોલ મોડલ 13.49 લાખ રૂપિયાનું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget