શોધખોળ કરો

New Driving Licence Rules: આજથી લાગુ થયા ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, તમારા પર શું થશે અસર?

New Driving Licence Rules: કેન્દ્ર શનિવાર 1 જૂનથી અમલમાં આવતા નવા નિયમો સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે

New Driving Licence Rules: કેન્દ્ર શનિવાર 1 જૂનથી અમલમાં આવતા નવા નિયમો સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) એ તાજેતરમાં ડ્રાઇવિંગ લાયસન્સ (New Driving Licence Rules) મેળવવાની પ્રક્રિયામાં ફેરફારોની જાહેરાત કરી હતી. જેથી પ્રક્રિયાને સરળ બનાવીને અને સારા પ્રશિક્ષિત ડ્રાઇવરોને પ્રોત્સાહન આપી શકાય.

શનિવારથી અમલમાં આવી રહેલા સૌથી મોટા ફેરફારો પૈકી એક એ છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે સંબંધિત રાજ્ય સરકારો હેઠળની નજીકની પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી.

ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ

નવા ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence) નિયમો લોકોને RTOને બદલે ખાનગી તાલીમ કેન્દ્રોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ આપશે. જો કે, આ તાલીમ કેન્દ્રોને ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવા માટે સક્ષમ થવા માટે ટેસ્ટ હાથ ધરવા માટે સરકાર દ્વારા મંજૂરી લેવી જરૂરી છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કર્યા પછી આ કેન્દ્રો સફળ અરજદારોને પ્રમાણપત્રો જાહેર કરશે. આ પ્રમાણપત્રનો ઉપયોગ સરકારી RTO દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે કરી શકાય છે. ડ્રાઇવિંગ કેન્દ્રો પર સફળતાપૂર્વક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી અરજદારો પાસેથી કોઈ વધુ ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. જો કે, જેઓ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરો પર ટેસ્ટ આપવાનું પસંદ કરતા નથી તેમણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTO દ્વારા લેવામાં આવતી ટેસ્ટ પાસ કરવી પડશે.

ડ્રાઇવિંગ લાયસન્સ ફી

કેન્દ્ર સરકારે 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અને રિન્યુ કરવાની પ્રક્રિયા સંબંધિત ફીમાં પણ ફેરફાર કર્યો છે. કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ અથવા લર્નર લાયસન્સ મેળવવા અથવા બંનેને રિન્યૂ કરાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની ફી અરજી દીઠ 1,000 રૂપિયા હશે. હવે આ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બની જશે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વધાર્યો

કેન્દ્રએ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરનારાઓ માટે દંડમાં ફેરફારને પણ મંજૂરી આપી છે. 1 જૂનથી આ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કોઈ સગીર કોઈપણ વાહન ચલાવતા પકડાય તો દંડ વધારે છે. નવા નિયમો હેઠળ 25,000 રૂપિયાનો દંડ અને વાલીઓ અને વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget