શોધખોળ કરો

Jeep Compass ની નવી એડિશન થઇ લૉન્ચ, 5-સીટર પ્રીમિયમ SUV ના ફિચર્સ અને કિંમત જાણો

Jeep Compass Sandstorm Edition Price: જીપ કંપાસનું આ નવું મૉડલને સેન્ડસ્ટૉર્મ થીમ સાથે લાવવામાં આવ્યું છે. આ કારમાં પ્રોગ્રામેબલ એમ્બિયન્ટ લાઇટિંગ આપવામાં આવી છે

Jeep Compass Sandstorm Edition Price: જીપ કંપાસનું નવું સેન્ડસ્ટૉર્મ એડિશન બજારમાં આવી ગયું છે. આ 5 સીટર પ્રીમિયમ SUV છે. આ નવા મૉડલમાં પહેલા કરતાં વધુ એક્સેસરીઝ આપવામાં આવી છે. આ સાથે ઘણી લેટેસ્ટ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. આ જીપ કંપાસનું લિમિટેડ એડિશન મૉડલ છે. આ કાર બજારમાં ત્રણ વેરિઅન્ટ - સ્પૉર્ટ્સ, લોંગિટ્યૂડ અને લોંગિટ્યૂડ (O) સાથે લૉન્ચ કરવામાં આવી છે.

Jeep Compass ના નવા એડિશનમાં શું છે ખાસ ? 
જીપ કંપાસનું આ નવું મૉડલને સેન્ડસ્ટૉર્મ થીમ સાથે લાવવામાં આવ્યું છે. આ કારમાં પ્રોગ્રામેબલ એમ્બિયન્ટ લાઇટિંગ આપવામાં આવી છે. આ કાર આગળ અને પાછળ ડેશ કેમથી સજ્જ છે. આ કારની બાજુમાં એક ખાસ બેજ પણ છે, જે રેતીના તોફાનની થીમ દર્શાવે છે. આ SUVના બોનેટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે કારને એક અલગ દેખાવ આપવા માટે, જીપ કંપાસના આંતરિક ભાગમાં પણ થીમ અનુસાર ફેરફાર કરવામાં આવ્યા છે.

જીપ કમ્પાસનો પાવર 
જીપ કંપાસના આંતરિક અને બાહ્ય ડિઝાઇનમાં ફેરફાર કરવા સિવાય, ઓટોમેકર્સે આ કારમાં કોઈ યાંત્રિક ફેરફાર કર્યા નથી. આ SUV પહેલા જેવા જ 2.0-લિટર મલ્ટીજેટ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 3,750 rpm પર 170 hp પાવર અને 1,750 થી 2,500 rpm પર 350 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો સાથે આવે છે.

શું છે આ નવા મૉડલની કિંમત ? 
જીપ કંપાસના સ્પોર્ટ્સ વેરિઅન્ટમાં અન્ય મૉડલો કરતા નાની ટચસ્ક્રીન છે. પરંતુ આ કારમાં ઉપલબ્ધ બાકીની સુવિધાઓ તેને પૈસા માટે મૂલ્યવાન બનાવે છે. આ 5-સીટર પ્રીમિયમ SUV ની એક્સ-શોરૂમ કિંમત 18.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ-વેરિઅન્ટ માટે 30 લાખ રૂપિયા સુધી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget