શોધખોળ કરો

માર્કેટમાં આવી રહી છે Royal Enfieldની લાખો રૂપિયા વાળી પાવરફૂલ બાઇક, જાણો ક્યારે થશે લૉન્ચ....

આ કંપનીની પૉપ્યુલર બાઇક હિમાલયન એડીવી ના ટૉન્ડ ડાઉન વેરિએન્ટના રૂપમાં હશે. આને હિમાલયનથી વધુ રૉડ ઓરિએન્ટેડ વર્ઝન માનવામાં આવી આવી રહી છે.

Royal Enfield- રૉયલ એનફિલ્ડ પોતાની નવી બાઇક સ્ક્રેમ 411ને 15 માર્ચે લૉન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ તાજેતરમાં જ બાઇકનુ ટીજર જાહેર કર્યુ છે. Scram 411 એ ડેલી યૂઝ કસ્ટમર અને ઓફ રૉડ રાઇડિંગના હિસાબથી ડિઝાઇન કરવામાં આવી છે. 

આ કંપનીની પૉપ્યુલર બાઇક હિમાલયન એડીવી ના ટૉન્ડ ડાઉન વેરિએન્ટના રૂપમાં હશે. આને હિમાલયનથી વધુ રૉડ ઓરિએન્ટેડ વર્ઝન માનવામાં આવી આવી રહી છે. આમાં બેટર હાઇવે ક્રૂઝિંગ એલિબિટીઝ હશે. માર્કેટમાં આની ટક્કર JAWA Perak, Honda Hness CB350, Honda CB350 અને Benelli Imperiale 400 જેવી મૉટરબાઇક સાથે થશે. 

Royal Enfield 15 માર્ચે ભારતમાં એક તદ્દન નવી એડવેન્ચર મોટરસાઇકલ લૉન્ચ કરશે જે હિમાલયન કરતા પણ વધુ પાવરફુલ વેરિઅન્ટ હશે. ભારતીય ગ્રાહકો લાંબા સમયથી આ મોટરસાઇકલની રાહ જોઈ રહ્યા છે અને જેને રસ્તા પર તેમજ ઑફ-રોડિંગ પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે રોયલ એનફિલ્ડે સ્ક્રેમ 411ને માત્ર ઑફ-રોડિંગને બદલે શહેરી રસ્તાઓ પર ચલાવવા માટે ડિઝાઇન કરી છે.

આ બાઇક લાલ અને કાળાના અદભૂત કોમ્બિનેશનમાં જોવા મળશે. સ્ક્રેમ 411 ભૂતકાળમાં ઘણી વખત જોવામાં આવ્યું છે. બાઇકમાં આગળના ભાગમાં 19-ઇંચનું વ્હીલ છે અને પાછળના ભાગમાં 17-ઇંચનું વ્હીલ છે. અનુમાન છે કે તેની કિંમત લગભગ 1.90 લાખ રૂપિયા હશે. નવી Scrum 411 Royal Enfield Himalayan કરતાં સસ્તી હશે. હિમાલયનના આગળના ભાગમાં લાંબી વિન્ડસ્ક્રીન, બે લોકોની સીટ, લગેજ રેક, આગળનું મોટું વ્હીલ અને એડવેન્ચર બાઇકના અન્ય ઘણા ભાગો મળે છે. તેનાથી વિપરીત સ્ક્રમ 411 ને નાના વ્હીલ્સ સિંગલ પીસ સીટ, ટૂંકી સસ્પેન્શન ટ્રાવેલ અને પાછળના ભાગમાં ગ્રેબ રેલ આપવામાં આવી છે. 

આ પણ વાંચો...........

Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?

લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી

મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર

રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget