શોધખોળ કરો

Royal Enfield લોન્ચ કરશે 250cc એન્જિનની નવી બાઈક, જાણો કેટલી હશે કિંમત અને કોને આપશે ટક્કર

Royal Enfieldની આ બાઇકનો સીધો મુકાબલો Bajaj Dominar 250, BS6 Yamaha FZ25 અને Husqvarna Svartpilen 250 જેવી બાઈક્સ સાથે છે.

નવી દિલ્હીઃ પોતાની દમદાર બાઈક્સ માટે જાણીતી Royal Enfield હવે સસ્તી બાઈક પર કામ કરી રહી છે. સૂત્રોના જમાવ્યા મુજબ, કંપની હાલ 250 ccના એન્જિનવાળી બાઈક પર કામ કરે છે. જોકે કંપનીએ આ અંગે કોઈ જાણકારી આપી નથી પરંતુ કંપનીના બે અધિકારીએ એક ઈન્ટરવ્યૂમાં 14 નવી બાઈક્સ લાવવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું. Royal Enfieldની આ બાઇકનો સીધો મુકાબલો Bajaj Dominar 250, BS6 Yamaha FZ25 અને Husqvarna Svartpilen 250 જેવી બાઈક્સ સાથે છે. સૂત્રોના કહેવા પ્રમાણે રોયલ એનફિલ્ડની 250 સીસીવાળી નવી બાઈકની કિંમત એક લાખ રૂપિયા હોઈ શકે છે. આ બાઈક સિવાય કંપની હિમાલયનનું નવું વેરિયંટ અને એક રોડસ્ટર બાઈક પણ લાવી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે કંપની તેની Classic 350નું નવું વેરિયન્ટ પણ લોન્ચ કરશે. આ મોડલ ભારતમાં ઘણું લોકપ્રિય છે. આ બાઈકની ડિઝાઈન, ફીચર્સ અને પરફોર્મન્સ તેની વિશેષતા છે. નવું મોડલ પહેલાની તુલનામાં વધારે પ્રીમિયમ અને વધારે ફીચર્સથી સજ્જ હશે. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેથી અનેક મોટી લોન્ચ ઈવેન્ટ ટળી ગઈ છે. લોકડાઉન બાદ નવા લોન્ચ પર કામ કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget