શોધખોળ કરો

Skodaએ માર્કેટમાં ઉતાર્યુ Kushaq એસયુવીનુ સસ્તુ મૉડલ, ગાયબ છે આ ખાસ ફિચર્સ

માનવામાં આવી રહ્યું છે કે આ કુશાકનુ સૌથી સસ્તુ મૉડલ હોઇ શકે છે. વળી, આ નવા વેરિએન્ટનુ નામ સ્ટાઇલ NSR આપવામાં આવ્યુ છે, જેનુ પુરુ નામ નૉ સનરૂફ છે

No Sunroof kusaq- દિગ્ગજ કાર કંપની સ્કૉડાએ દેશમાં પોતાની પૉપ્યૂલર Compact SUV Kushaqનુ નવુ મૉડલ લૉન્ચ કરી દીધું છે. આ નવુ મૉડલ સ્ટાઇલ 1.0 ટીએસઆઇ એણટી અને અન્ય ફિચર્સની સાથે આવશે. વળી, આમાં સનરૂફ નથી આપવામાં આવ્યુ. કિંમતની વાત કરીએ તો 15.09 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.

માનવામાં આવી રહ્યું છે કે આ કુશાકનુ સૌથી સસ્તુ મૉડલ હોઇ શકે છે. વળી, આ નવા વેરિએન્ટનુ નામ સ્ટાઇલ NSR આપવામાં આવ્યુ છે, જેનુ પુરુ નામ નૉ સનરૂફ છે. જાણકારી માટે તમને બતાવી દઇએ કે હાલના સમયમાં સ્કૉડા કુશાક એસયુવી દેશમાં 13 વેરિએન્ટ અવેલેબલ છે. કિંમતની વાત કરીએ તો 11.29 લાખ રૂપિયાથી શરૂ થઇને 19.49 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) સુધીની છે. વળી, આની ટક્કર Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigun અને MG Astor જેવી કારો સાથે થવાની છે. 

ઓટોમેટિક ગિયરબૉક્સનો ઓપ્શન અવેલેબલ -
Kushaq SUVના આ મૉડલમાં 1.0 લીટર TSI ટર્બો પેટ્રૉલ એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 115 પીએસના પાવર અને 178 એનએમનો ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. વળી, આ એન્જિનનો 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ સાથે જોડવામાં આવ્યુ છે. અન્ય મૉડલ્સમાં આ એન્જિનની સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સનો ઓપ્શન પણ મળશે. આ ટૉપ લાઇન મૉડલમાં મોટુ 1.5 લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન અવેલબલ છે, જે 150 પીએસનો પાવર અને 250 એનએમનો ટૉર્ક પેદા કરવામાં સક્ષમ છે. આને 6- સ્પીડ મેન્યૂઅલ અને 7- સ્પીડ  ડીસીટી (ડ્યૂલ -ક્લચ ઓટોમેટિક) ગિયરબૉક્સની સાથે આપવામાં આવ્યુ છે. 

ગાયબ છે આ ફિચર્સ -
ખાસ વાત છે કે કંપનીએ કેટલાક ફિચર્સ આ વેરિએન્ટમાંથી ગાયબ કરી દીધા છે. જેમાં સનરૂફ પણ સામેલ છે. હટાવવામાં આવેલા ફિચર્સમાં ડિજીટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઓટો ડિમિંગ IRVM, રેન સેન્સિંગ વાઇપર અને 16- ઇંચનુ સ્પેર વ્હીલ જેને સ્ટાઇલમાં 15- ઇંચ વ્હીલથી બદલી દેવામાં આવશે. વળી, પહેલાની જેમ આમાં વેન્ટીલેટેડ ફ્રન્ટ સીટો મળતી રહેશે, જ્યારે બાદમાં એક નવુ 8- ઇંચ ટચસ્ક્રીન સામેલ કરવામાં આવશે. 

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Embed widget