શોધખોળ કરો

Suzuki Access 125 થયું ઘણું સસ્તુ, ખરીદતા પહેલા જાણો શાનદાર ફિચર્સ અને ઘટેલી કિંમત

Suzuki Access 125: આ સ્કૂટરમાં 124cc, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 8.42 PS પાવર અને 10.2 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ચાલો વિગત જાણીએ.

Suzuki Access 125:જો તમે આ દિવાળી પર એક સારું અને સસ્તું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. સુઝુકી એક્સેસ 125 હવે લગભગ ₹8,500 સસ્તું થઈ ગયું છે. તેનું બેઝ વેરિઅન્ટ, જેની દિલ્હીમાં અગાઉ કિંમત ₹86,226 (એક્સ-શોરૂમ) હતી, તે હવે ₹77,284 થઈ ગઈ છે.

તમારી માહિતી માટે, સરકારે સપ્ટેમ્બર 2025 માં 350cc કરતા ઓછી એન્જિન ક્ષમતાવાળા ટુ-વ્હીલર પર GST 28% થી ઘટાડીને 18% કર્યો હતો. આ જ કારણ છે કે Access 125 સહિત તમામ 125cc સ્કૂટરના ભાવમાં ઘટાડો થયો છે.

સ્કૂટરનું એન્જિન અને માઇલેજ કેવું છે?

Suzuki Access 125 માં 124cc, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 8.42 PS પાવર અને 10.2 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન OBD-2B સુસંગત છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે, જે તેને શહેરના ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાય છે. તેનું ARAI-રેટેડ માઇલેજ 45 kmpl છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિઓમાં, તે 50 થી 55 kmpl માઇલેજ આપે છે. 5.3-લિટર ફ્યુઅલ ટાંકી તેની લાંબા અંતરની સવારીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેનું સ્મૂધ પર્ફોમ્સ  ઉત્તમ માઇલેજ Access 125 ને પસંદગીનું ફેમિલી સ્કૂટર બનાવે છે.

સ્કૂટરના ફીચર્સ

Suzuki Access 125 ઘણી આધુનિક અને પ્રેકટિકલ ફીચર્સથી સજ્જ છે. તેમાં કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) અને ડિજિટલ LCD કન્સોલ છે જેમાં સ્પીડોમીટર, ટ્રિપમીટર, ઓડોમીટર અને ઘડિયાળ જેવી સુવિધા છે. તેના હાઇ  વેરિઅન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને TFT ડિસ્પ્લે ઉમેરવામાં આવ્યા છે, જે નેવિગેશન, કોલ એલર્ટ અને સર્વિસ રિમાઇન્ડર જેવી માહિતી પૂરી પાડે છે. આ સ્કૂટર બાહ્ય ફ્યુઅલ ફિલર કેપ, USB ચાર્જર, LED ટેલલાઇટ અને DRL સાથે પણ આવે છે.

તે કયા સ્કૂટર સાથે સ્પર્ધા કરે છે?

સુઝુકી એક્સેસ 125 હોન્ડા એક્ટિવા 125 અને ટીવીએસ જ્યુપિટર 125 સાથે સીધી સ્પર્ધા કરે છે. જીએસટી ઘટાડા પછી હોન્ડા એક્ટિવા 125 ની કિંમતમાં ₹7,831નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ટીવીએસ જ્યુપિટર 125 હવે ₹6,795નો સસ્તો થઈ ગયો છે. આ સેગમેન્ટમાં TVS Ntorq 125, Hero Destini 125, Honda Activa 6G અને Yamaha Fascino 125 પણ ઉપલબ્ધ છે.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
Embed widget