શોધખોળ કરો

માર્કેટમાં જલ્દી આવશે Tata Nexon CNG, આ સુવિધાઓ મળશે

Tata Nexon CNG પહેલી કાર હશે જેમાં CNG વેરિઅન્ટની સાથે ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવી રહ્યું છે.

Tata Nexon CNG: Tata Nexonનું CNG વેરિઅન્ટ ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવી શકે છે. આ કારનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટાટા નેક્સનનું CNG વર્ઝન વર્ષ 2024માં આયોજિત ભારત મોબિલિટી એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સબ-કોમ્પેક્ટ SUVના CNG મોડલની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં, નેક્સોનનું એક કવર્ડ વાહન રસ્તા પર દોડતું જોવા મળ્યું હતું, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટાટા નેક્સનનું સીએનજી વેરિઅન્ટ ટેસ્ટિંગ માટે રોડ પર ઉતારવામાં આવ્યું છે.

ટાટા નેક્સનના CNG વેરિઅન્ટના ફીચર્સ

Tata Nexonનું ફેસલિફ્ટ વર્ઝન ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રી-ફેસલિફ્ટ વર્ઝન જેવું જ ટર્બો પેનલ અને ડીઝલ એન્જિન હતું. Tata Nexon CNG પહેલી કાર હશે જેમાં CNG વેરિઅન્ટની સાથે ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવી રહ્યું છે. આ વાહનના મેન્યુઅલ અને AMT બંને વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે.

5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન

Tata Nexon તેના CNG વેરિઅન્ટમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓફર કરી શકે છે. આ ઉપરાંત કારના આ મોડલમાં AMT વિકલ્પ મળવાની પણ શક્યતા છે. ટાટાએ Tiago અને Tigor મોડલમાં AMT વિકલ્પ પણ આપ્યો હતો. કારના પરફોર્મન્સ અને માઈલેજને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Tata Nexon CNG ના ફીચર્સ

Tata Nexonના CNG વેરિઅન્ટમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત કારમાં 10.25 ઈંચની ડ્રાઈવર ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ પણ આપવામાં આવી રહી છે. સુરક્ષા પર નજર કરીએ તો કારમાં 6 એર બેગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વાહનમાં ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર પણ આપવામાં આવી રહ્યા છે. સલામતી માટે વાહન 360 ડિગ્રી કેમેરા સાથે બ્લાઇન્ડ વ્યૂ મોનિટરથી સજ્જ છે.  

ટાટા નેક્સોન સીએનજી ધૂમ મચાવશે
ટાટા મોટર્સે આ વર્ષે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં તેની સૌથી વધુ વેચાતી SUV નેક્સોનનું કોન્સેપ્ટ CNG મોડલ પ્રદર્શિત કર્યું હતું, જે પછી લોકોમાં તેને ખરીદવાને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. એવું માનવામાં આવે છે કે Nexon i-CNG ભારતમાં આ વર્ષે ફેસ્ટિવલ સીઝન સુધીમાં લોન્ચ થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલVapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget