શોધખોળ કરો

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યો Mahindra XUV.e9 ઈલેક્ટ્રિક એસયૂવીનો નજારો, સ્પાઈ તસવીરોમાં સામે આવી ખાસ માહિતી

Mahindra XUV.e9 Spotted: મહિન્દ્રા XUV.e9 ઇલેક્ટ્રિક એસયુવી ફરી એકવાર ટેસ્ટિંગમાં જોવા મળી છે અને આ વખતે કાર પર કેમોપ્લેજને ચુસ્ત રીતે લપેટવામાં આવ્યું હતું, જે બતાવે છે કે એક વર્ષ પછી જ્યારે તે લોન્ચ થશે ત્યારે ઉત્પાદન માટે તૈયાર મોડલ કેવું દેખાશે.

કૂપ એસયુવી લાઈન્સ
તસવીરોમાં, આ SUVમાં વર્ટિકલ સ્ટેક્ડ ટેલ લેમ્પ્સ, એરોડાયનેમિક સ્પૉટ્સની સાથે મોટા પૈડાં અને પાછળના ભાગમાં એક વિશિષ્ટ કવર્ડ લાઇટ બાર સાથે  અલગ અલગ મોટા ફેસને જોઈ શકાય છે. આ સિવાય બૂટ લિડ તરફ જતા એક મોટા સી-પિલરને પણ જોઈ શકાય છે, જે કારને તેનો અનોખો આકાર આપે છે. XUV.e9 મહિન્દ્રાની પ્રથમ કૂપ એસયુવી હશે અને તે ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે આવશે. તે XUV700-આધારિત XUV.e8 ની સ્ટાઇલને ફોલો કરે છે, જે આ વર્ષના અંતમાં બજારમાં આવશે.

Tata Curve પ્રથમ ઇલેક્ટ્રિક SUV કૂપ હશે
તે જ સમયે, Tata Curve EV એ બજારમાં પ્રથમ ઇલેક્ટ્રિક કૂપ એસયુવી હશે, તે ટાટાના વર્તમાન મોડલથી આગળની કિંમતની શ્રેણીમાં આવનારી પ્રથમ કાર હશે અને અન્ય ઉત્પાદકો માટે આ બોડી સ્ટાઇલ રજૂ કરવાનો માર્ગ ખોલશે. લક્ઝરી સેગમેન્ટની જેમ, કૂપ એસયુવી બોડી સ્ટાઈલ આગામી સ્પર્ધાત્મક લડાઈ ક્ષેત્ર છે. તે માત્ર SUVને જ નહીં, પરંતુ અલગ દેખાવા માટે સેડાન અથવા સ્પોર્ટ્સ કાર જેવી સ્ટાઇલ સાથે આવે છે.

ફિચર્સ અને ડિટેલ્સ

આપણે કારનો આકાર પહેલેથી જ જોઈ ચૂક્યા છીએ, અને હવે અમે એ પણ જાણીએ છીએ કે તે મહિન્દ્રા તરફથી ડેશબોર્ડ-વાઇડ ડિજિટલ ડિસ્પ્લે મેળવનાર પ્રથમ મોડલમાંથી એક હશે જે ઇન્ફોટેનમેન્ટ, કારના ફંક્શન અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને ઈન્ટીગ્રેટ કરે છે. સ્પાઈ તસવીરોમાં ઓલ-બ્લેક કેબિન અને નવી મહિન્દ્રા ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ પણ દેખાય છે. આ બધા એલીમેન્ટ XUV.e8 માં પણ આવશે જ્યારે તે આ વર્ષના અંતમાં લોન્ચ થશે. તેની રેન્જ પ્રતિ ચાર્જ 500 કિલોમીટરથી વધુ હોવાની અપેક્ષા છે અને તે અનેક પ્રકારના ઝડપી ચાર્જિંગ સાથે ઓફર કરવામાં આવશે.

આ પણ વાંચો....

Car Air Conditioner: AC ચલાવવાથી કેટલી ઓછી થાય છે કારની માઇલેજ? આજે દૂર કરો મૂંઝવણ

L Sign on Cars: કારની પાછળ કેમ લખવામાં આવે છે L? જાણો શું થાય છે તેનો મતલબ

ટોપ સ્ટોરી

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Embed widget