શોધખોળ કરો

Maruti થી લઈ Hyundai સુધી, આ છે 2021માં લોન્ચ થનારી લો બજેટ કાર

નવા વર્ષ પર તમે કાર ખરીદવા ઈચ્છતા હોવ કે જૂની કારને રિપ્લેસ કરવા માંગતા હોવ તો 2021માં અનેક લો બજેટ કાર લોન્ચ થવાની છે.

નવા વર્ષ પર તમે કાર ખરીદવા ઈચ્છતા હોવ કે જૂની કારને રિપ્લેસ કરવા માંગતા હોવ તો 2021માં અનેક લો બજેટ કાર લોન્ચ થવાની છે. લો બજેટ સેગમેંટમાં લેટેસ્ટ ફીચર્સની સાથે કાર ખરીદી શકાય છે. એટલું જ નહીં તેમાંથી અનેક કારના મોડલ મોઇક્રો એસયુવી હોવાના છે. 5 લાખ સુધીના બજેટમાં આ કારને ઘરે લાવી શકો છો. Hyundai AX હ્યુન્ડાઈ આગામી વર્ષે માઇક્રો એસયુવી લોન્ચ કરી શકે છે. જેનું નામ હ્યુન્ડાઈ એએકસ છે. આ કાર સેન્ટ્રો પ્લેટફોર્મ પર આધારિત હોઇ શકે છે. આ કારની હરિફાઈ ટાટાની એચબીએક્સ અને નિસાનની મેગનાઇટ સાથે થશે. કારની કિંમત 4 થી 6 લાખ વચ્ચે હોઇ શકે છે. Renault Kiger ફ્રાંસની કાર કપંની રેનો પણ ભારતમાં નાની કારના સેગમેન્ટમાં પોતાની બ્રાન્ડ બનાવવા માંગે છે. રેનોની ટ્રાઇબર સૌથી ઓછી રેન્જની 7 સીટર કારમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. સસ્તી કારના સેગમેંટમાં આવતા વર્ષે કંપની Kiger સબ કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરશે. કારની કિંમત 6 લાખથી શરૂ થશે. હ્યુન્ડાઈની વેન્યુ, કિયા સોનેટ અને ટાટા નેક્સનને ટક્કર આપશે. Maruti Suzuki Alto (ન્યૂજનરેશન) ભારતની સૌથી ટોપ કાર કંપની મારુતિ સુઝુકી નાના કારના સેગમેંટમાં સૌથી આગળ છે. 2021માં મારુતિ અલ્ટોનું નવું મોડલ લઈને આવશે. નવા મોડલમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે ટચસ્ક્રીન જેવા ફીચર આવી શકે છે. કારની કિંમત 3.50 લાખથી 5 લાખ વચ્ચે હોઇ શકે છે. Tata HBX દેશની ટોપ કાર કંપનીમાં સામેલ ટાટા પણ આગામી વર્ષે નાની કાર લોન્ચ કરી શકે છે. ટાટાની આ કારનું નામ ટાટા એચબીએક્સ છે અને તે માઇક્રો એસયુવી કાર હશે. કંપની આ કારને ઓટો એક્સપોમાં રજૂ કરી ચુકી છે. આ કાર આલ્ફા મોડ્યૂલર પ્લેટફોર્મ પર આધારિત હશે. કારની કિંમત 4 થી 6 લાખ વચ્ચે હશે. Nissan Magnite જાપાનીઝ કંપની નિસાન તેની આ કારને આગામી વર્ષે ભારતીય બજારમાં રજૂ કરશે. આ સબ કોમ્પેક્ટ એસયુવી હશે. કાર રેનો ટ્રાઇબર અને Kigerના પ્લેટફોર્મ પર તૈયાર કરાશે. આ કારની કિંમત 5.25 લાખથી શરૂ થશે. કિંમતના કારણે કાર તેના સેગમેંટમાં ઘણી લોકપ્રિય થઈ શકે છે. પાકિસ્તાને જૂનાગઢને પોતાનો પ્રદેશ દર્શાવીને કોને જૂનાગઢના વડાપ્રધાન જાહેર કર્યા ? પાકિસ્તાનની હાસ્યાસ્પદ હરકત વિશે જાણો ખેડૂતોની પિડા ના જોઈ શકાતાં આંદોલનના સ્થળે જ ગોળી મારીને આપઘાત કરી લેનારા બાબા રામસિંહના લાખો અનુયાયી,  ક્યા નામે હતા પ્રખ્યાત ? Fact Check:  રેલવે એન્જિન પર અદાણીની જાહેરાતને લઈ મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત

ટોપ સ્ટોરી

સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત
માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget