શોધખોળ કરો

Electric Scooter: આ ઇલેક્ટ્રિક સ્કૂટર આપે છે 165kmની ડ્રાઇવિંગ રેન્જ, માત્ર આટલી કિંમત છે

Electric Scooter Of Best Driving Range: પેટ્રોના વધેલા ભાવના કારણે ઘણા લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે.

Electric Scooter Of Best Driving Range In India: જો તમે પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન છો અને તમારા માટે એક વિકલ્પ તરીકે એવું વાહન પસંદ કરવા માંગો છો જે પેટ્રોલ વાહનની તુલનામાં ખૂબ જ ઓછી કિંમતે ચાલશે. અમારું માનવું છે કે તમારે પેટ્રોલ વાહનોને બાય-બાય કહીને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા જોઈએ. ટુ વ્હીલર્સમાં સ્કૂટર વિશે વાત કરીએ તો ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર વિકલ્પોની સારી સંખ્યા છે. મોટા ભાગનામાં તેમની વિવિધ વિશેષતાઓ છે. ઘણા એવા સ્કૂટર છે જે ખૂબ સારી ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આજે અમે તમને આવા જ એક ઈલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ થઈ ગયા પછી તે 165 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

હીરો ઇલેક્ટ્રિક NYX HX- ડ્યુઅલ બેટરી

કંપનીનો દાવો છે કે Hero Electric NYX HX ફુલ ચાર્જ પર 165km સુધી ચાલી શકે છે. તેમાં 51.2V/30Ah લિથિયમ આયન બેટરી પેક છે. ફુલ ચાર્જ થવામાં 4-5 કલાક લાગે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર 600/1300-વોટ મોટર દ્વારા સંચાલિત છે. સ્કૂટરમાં 4 લેવલની સ્માર્ટફોન કનેક્ટિવિટી આપવામાં આવી છે. તેમાં બ્લૂટૂથ ઈન્ટરફેસ, રિમોટ સર્વેલન્સ એટલે કે સ્કૂટર ટ્રેકિંગ ફેસિલિટી, ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ જેવી સુવિધાઓ પણ છે.

હીરો ઇલેક્ટ્રિક NYX HX- ડ્યુઅલ બેટરી

Hero Electric NYX HXના ટોપ મોડલની કિંમત રૂ.74990 (એક્સ-શોરૂમ) છે. હીરો ઈલેક્ટ્રિકના આ નવા ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગ સાથે આવે છે. તેમાં 10 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. માર્કેટમાં તેની સૌથી મોટી હરીફ Ola S1 અને Ola S1 Pro હશે.

આ પણ વાંચોઃ Cheapest e-Scooters: આ છે સૌથી સસ્તા ઈ-સ્કૂટર્સ! જાણો - કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન

ટોપ સ્ટોરી

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Embed widget