શોધખોળ કરો

Auto Expo 2023માં ટોયૉટાની શાનદાર કાર લૉન્ચ, કંપનીએ Corolla Cross H2 અંગે શું કહ્યું, જાણો

Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર બિલકુલ સામાન્ય કારોની જેમ દેખાય છે. કંપનીએ જે મૉડલને બતાવ્યુ છે તે ડ્યૂલ- ટૉન બ્લૂ અને વ્હાઇટ પેન્ટ સ્કીમમાં તૈયાર કરવામાં આવ્યુ છે,

Auto Expo 2023 India: ઓટો એક્સ્પૉ 2023માં, ટોયૉટાએ કેટલીય જુદીજુદી ટેકનિકો પર આધારિત પોતાની કારોને પ્રદર્શિત કરી છે, જેમાં બેટરી ઇલેક્ટ્રિક, ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક પ્લગ -ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કારો સામેલ છે. કંપનીએ આ ઇવેન્ટમાં ટોયૉટા કોરોલા ક્રૉસ હાઇડ્રૉઝન કૉન્સેપ્ટ વ્હીકલને પણ શૉકેસ કર્યુ છે. 

કંપનીએ શું કહ્યું ?
કંપનીએ આ કારને રજૂ કરતી વખતે ખાસિયતો વિશે વાત કરી, કંપનીએ કહ્યું કે, હાઇડ્રૉજન, સળગવાના મુખ્ય ગુણોમાં રહેલી ICE ટેકનિકોને લાભ ઉઠાવવાની ક્ષમતા, જલદી રિફિલિંગની સાથે લિથિયમ અને નિકલ જેવા લિમીટેડ સપ્લાય એલિમેન્ટ્સની જરૂરિયાતોમાં પણ કમી આવશે. અમે હાલની ટેકનિકોને અપનાવીને વધુ હાલના ઇન્વેસ્ટમેન્ટ્સને વધુ લાભ ઉઠાવીને, હાઇડ્રૉજન ટેકનિકના ઉપયોગથી ઝડપથી કાર્બન ઘટાડવા તરફ આગળ વધી શકીએ છીએ.

કેવો છે લૂક ?
Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર બિલકુલ સામાન્ય કારોની જેમ દેખાય છે. કંપનીએ જે મૉડલને બતાવ્યુ છે તે ડ્યૂલ- ટૉન બ્લૂ અને વ્હાઇટ પેન્ટ સ્કીમમાં તૈયાર કરવામાં આવ્યુ છે, જે બહુજ આકર્ષક લાગે છે. ટોયૉટા કોરોલા ક્રૉસ એચ2ની હૂડ જીઆર કોરોલા હેચબેકથી મેચ થાય છે. Toyota Corolla Cross H2 ની ડિઝાઇન અને સ્ટાઇલ એક ક્રૉસઓવર જેવુ લાગે છે. આમાં બ્લેક હાઉસિંગ, સ્લીક હેડલેમ્પ્સ અને ફ્રન્ટ એન્ડ પર રગ્ડ સ્કિડ પ્લેટની સાથે વાઇડ બ્લેક રેડિએટર ગ્રીલ આપવામાં આવ્યુ છે. હેવી સાઇડ બૉડી ક્લેડિંગ, સ્ક્વેર -ઓફ વ્હીલ આર્ચ શાર્ક ફિન એન્ટીના આની સ્પૉર્ટી અપીલમાં વધુ વધારો કરે છે, જ્યારે રિયરમાં રેપરાઉન્ડ ટેલલેમ્પ્સ આપેલા છે. 

ડાયમેન્શન -
Corolla Cross H2ની કુલ લંબાઇ 4490mm, પહોળાઇ 1825mm અને ઉંચાઇ 1620mm છે. સાથે જ આમાં 2640 mmની વ્હીલબેસ છે, જેના કારણે પર્યાપ્ત કેબિન સ્પેસ અને બૂટ સ્પેસ પણ મળે છે. 

એન્જિન - 
આ કારમાં એક 1.6 લીટર, 3- સિલેન્ડર ઇન-લાઇન ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન છે, જે 304bhp ની મેક્સિમમ પાવર અને 370 Nm નો ટૉર્ક જનરેટ કરી શકે છે. આની 6-સ્પીડ iMT ગિયરબૉક્સ ફ્રન્ટ વ્હીલ્સને પાવર આપે છે. આમાં સીટ અને બૂટ ફ્લૉરની નીચે બે હાઇડ્રૉજન ટેન્ક આપવામાં આવી છે, જેમાં કમ્પ્રેસ્ડ હાઇડ્રૉજન ગેસ લિક્વીડ સ્ટેટમાં 70 Mpa પ્રેશર પર ટેન્કમાં ભરવામાં આવે છે. 

13-18 જાન્યુઆરીની વચ્ચે યોજાશે આ ઓટો એક્સ્પૉ  -
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ. 2023 માં આ શૉનું આયોજન 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે થવાનું છે. 11 અને 12 ને આ શૉ મીડિયા અને બિઝનેસ ક્લાસ માટે રિઝર્વ રહેશે. અન્ય દિવસોમાં સામાન્ય લોકો ઓટો એક્સ્પૉ 2023માં જઇ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
Embed widget