શોધખોળ કરો

Royal Enfield Classic 650 : ક્યારે લોન્ચ થશે રોયલ અનફિલ્ડ ક્લાસિક 650? જાણો ફિચર્સ સાથે કિંમત

Royal Enfield Classic 350 એ બ્રિટિશ ઓટોમેકર્સની લોકપ્રિય બાઇકોમાંથી એક છે. હવે આ બાઈક 648 સીસી એન્જિન સાથે આવવા જઈ રહી છે. જાણીએ ફિચર્સ અને કિંમત

Royal Enfield Classic 650: બ્રિટિશ બાઇક કંપની રોયલ એનફિલ્ડની બાઈક ભારતમાં ઘણી લોકપ્રિય છે. ક્લાસિક 350ને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. બ્રિટિશ ઓટોમેકર્સની આ બાઇક હવે 650 સીસી એન્જિન સાથે આવવા માટે તૈયાર છે. Royal Enfield Classic 650 ભારતમાં 27 માર્ચ 2025ના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ બાઇક ક્લાસિક 350 અને તેના સમાંતર ટ્વીન એન્જિનનું બહેતર સંયોજન હશે.

ક્લાસિક 650 કેટલું શક્તિશાળી હશે?

Royal Enfield Classic 650 648 cc, એર/ઓઇલ કૂલ્ડ, સમાંતર ટ્વીન મિલ એન્જિનથી સજ્જ હશે. આ એન્જિનનું પહેલાથી જ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બાઇકમાં લાગેલું એન્જીન 47 એચપીની પીક પાવર પ્રદાન કરશે અને 52 એનએમનો ટોર્ક જનરેટ કરશે. આ મોટરસાઇકલના એન્જિન સાથે 6-સ્પીડ ગિયર બોક્સ મળશે.

રોયલ એનફિલ્ડની આવી બાઇક્સ છે, જેમાં 648 સીસી એન્જિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મોટરસાઇકલની યાદીમાં સુપર મીટીઅર 650, બેર 650, ઇન્ટરસેપ્ટર 650, શોટગન 650 અને કોન્ટિનેંટલ જીટીનો સમાવેશ થાય છે.

શોટગન 650 થી ક્લાસિક 650 કેટલું અલગ છે?

રોયલ એનફિલ્ડની આ બાઇક્સ ફાઇનલ ડ્રાઇવ ગિયરિંગમાં ઘણી સમાન સુવિધાઓ સાથે આવે છે. પરંતુ આ મોટરસાઇકલમાં કેટલીક વસ્તુઓ અલગ છે. ક્લાસિક 650માં આગળના ભાગમાં 19-ઇંચના વાયર-સ્પોક વ્હીલ્સ અને પાછળના ભાગમાં 18-ઇંચના વાયર-સ્પોક વ્હીલ્સ છે. જ્યારે શૉટગન 650 આગળના ભાગમાં 18-ઇંચના એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં 17-ઇંચના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરે છે.                                                                                                                           

ક્લાસિક 650ની કિંમત શું હશે?

Royal Enfield Classic 650 ચાર કલર વિકલ્પો સાથે ભારતીય બજારમાં પ્રવેશી શકે છે - લાલ, વાદળી, ટીલ અને બ્લેક ક્રોમ. આ મોટરસાઇકલની કિંમત Super Meteor 650 અને Shotgun 650ની રેન્જમાં પણ હોઈ શકે છે. Super Meteor 650ની એક્સ-શોરૂમ કિંમત 3.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે શોટગન 650ની એક્સ-શોરૂમ કિંમત 3.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
Embed widget