
Infinix Mobile Phones
Infinix Mobile ચીન બેસ્ડ સ્માર્ટફોન કંપની છે. Infinix Mobileની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. Infinix Mobile ફ્રાન્સ, બાંગ્લાદેશ, ભારત, કોરિયા અને ચીન સહિત 30 દેશોમાં સ્માર્ટફોન બનાવે છે. Infinix Mobileના રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર ફ્રાન્સ અને કોરિયામાં છે, જ્યારે ફોનની ડિઝાઈન ફ્રાન્સમાં બનાવાવમાં આવે છે. Infinix Mobile પાકિસ્તાનમાં સ્માર્ટફોન બનાવનારી પ્રથમ કંપની છે. વર્ષ 2017માં જ Infinix ઇજિપ્તમાં સેમસંગ અને હુઆવે બાદ ત્રીજા સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની ગઈ હતી. કંપનીએ વર્ષ 2020માં સ્માર્ટ ટીવીના માર્કેટમાં ઉતરવાની પણ જાહેરાત કરી છે. Infinix Mobile ઇન્ડિયન સુપર લીગ મુંબઈ સિટીની મુખ્ય સ્પોન્સર પણ છે. વિતેલા કેટલાક વર્ષોમાં કંપનીએ ભારતમાં પોતાના અનેક નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
TV
Appliances
Accessories
































