શોધખોળ કરો
હવે PF ઉપાડવા માટે કંપનીના ચક્કર નહીં લગાવવા પડે, જાણો શું છે સરકારની યોજના?
1/5

આ માટે પીએફ ઓફિસે તમામ સબ્યોની ડિજિટલ સિગ્નેચર અગાઉથી જ સબમિટ કરી દીધી છે. ઓનલાઈન સુવિધાથી પીએફ સભ્યોને થોડા જ દિવસમાં પીએફની રકમ મળી જશે.
2/5

ઓનલાઈન PF વિથડ્રોઅલ સુવિધાના ફાયદાઃ ઈપીએફ સબ્સક્રાઈબર્સ વિથડ્રોઅલ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે તેણે તેને પોતાની જૂની ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે.
Published at : 22 Sep 2016 01:15 PM (IST)
View More





















