શોધખોળ કરો
SBIના ખાતાધારકોને 6 મહિનામાં લાગ્યો 5,555 કરોડ રૂપિયાનો ચુનો, RTIમાં થયો ખુલાસો, જાણો વિગતે
1/3

બેંકિંગ છેતરપિંડીથી બચવા માટે તમારા બેંક ખાતા સાથે સંકળાયેલી કોઈ પણ માહિતી ઓનલાઇન કે ઓફલાઇન શેર ન કરો, તમારી બેંકિંગ ડિટેલને સુરક્ષિત રાખો.
2/3

તેમણે એસબીઆઈ વતી આપવામાં આવેલા જવાબની માહિતી આપતાં જણાવ્યું કે, નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં બેંકમાં કુલ 723.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલા સામે આવ્યા હતા. તેની કુલ સંખ્યા 669 હતી. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 4832.42 કરોડ રૂપિયાની છેતરપિંડીના 660 મામલા સામે આવ્યા હતા.
Published at : 10 Oct 2018 02:20 PM (IST)
View More





















